વિભાગ વિષે બળવંતરાય મહેતા સમિતિની ભલામણોનાં આધારે રાજયમાં ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૬૧ તા. ૧-૪-૬૩ થી લાગુ પાડવામાં આવેલ હતો. ભારત સરકાર વડે પંચાયતોને વધુ સૌમ્ય બનાવવા ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૬૧ ને રદ કરી ગુજરાત પંચાયત અધિનિયમ - ૧૯૯૩ નો અમલ તા. ૧૫-૪-૯૪ થી કરવામાં આવેલ છે. પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસને લગતી બાબતો અંગે નીતિ વિષયક નિર્ણયો લે છે, અને માર્ગદર્શન અને હુકમોના સ્વરુપે આદેશો બહાર પાડે છે. આ રીતે પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સલાહ, સુચન, દેખરેખ અને નિયંત્રણની કામગીરી કરે છે. |
| |
| | ગુજરાત | | જીલ્લાઓ | ૨૬ | | તાલુકાઓ | ૨૨૪ | | ગ્રામ પંચાયતો | ૧૩,૬૯૩ | | ગામડાઓ | ૧૮,૫૮૪ | | વસ્તી | ૪,૧૧,૭૪,૦૬૦ | | | |