Panchayat, Rural Housing and Rural Development Department
HomeNews Detail

News Details

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ, દ્વારા તા. 6/6/2015 ના રોજ લેવાયેલ જુનિયર ક્લાર્ક સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રોવિઝનલ રીકમન્ડેશન લીસ્ટ તથા ફાઈનલ આન્સર કી માટે અહીં ક્લીક કરો.

January 22-2016

નાયબ ચીટનીશ (પંચાયત સેવા) તથા વિસ્તરણ અધિકારી (વર્ગ​-૩) પંચાયત​-તાલુકા પંચાયત અધિકારીની ખાતાકીય પરીક્ષા તા. ૨૪, ૨૫ અને ૨૬ એપ્રિલ ૨૦૧૫ના રોજ લેવાયેલ ખાતાકીય પરીક્ષામાં ઉત્તિર્ણ​-અનૂત્તિર્ણ-મુક્તિની વિગતનું અગાઉ તા. ૬-૧-૨૦૧૬ ના પરિણામ અન્વયે સુધારેલ પરિણામ પત્રક તા. ૧૬-૦૧-૨૦૧૬

January 18-2016

Date of expression of Interest is extended

January 16-2016

Expression of Interest For e GVGS

January 06-2016

જાહેરાત ક્રમાંક ૩/૨૦૧૫-૧૬ મુખ્યસેવિકા સંવર્ગમાં તા ૨૧-૧૨-૨૦૧૫ ના રોજ પ્રસિધ્ધ કરાયેલ ફાઇનલ સીલેકશન અને રેકમન્ડેશન લીસ્ટ તથા ઉમેદવારો જોગ અગત્યની જાહેરાત

December 22-2015

જાહેરાત ક્રમાંક ર/૨૦૧૫-૧૬ અધિક મદદનીશ ઇજનેર સંવર્ગમાં તા ૧૪-૧૨-૨૦૧૫ ના રોજ પ્રસિધ્ધ કરાયેલ આખરી પસંદગી યાદી તથા ઉમેદવારો જોગ અગત્યની જાહેરાત

December 15-2015

Advertisement of Trainig for Panchayat Functionaries

December 04-2015

સુરત જીલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા લેવાયેલ જુનિયર ક્લાર્ક, તલાટી કમ મંત્રી, મલ્ટીપરપઝ હેલ્થ વર્કર તથા ફિમેલ હેલ્થ વર્કર સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાના ફાઇનલ સિલેક્શન લિસ્ટ માટે અહીં ક્લીક કરો.

October 21-2015

જાહેરાત ક્રમાંક ર/૨૦૧૫-૧૬ અધિક મદદનીશ ઇજનેર સંવર્ગની વધારાની પ્રોવીઝનલ યાદી તા ૧૬-૯-૨૦૧૫

September 18-2015

Taluka Development Officer Transfer Order Date : 05/08/2015

September 10-2015

સાબરકાંઠા, રાજકોટ, પોરબંદર, જામનગર જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ, દ્વારા તા. 23/08/2015 ના રોજ લેવાયેલ તલાટી કમ મંત્રી સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રોવિઝનલ રીકમન્ડેશન લીસ્ટ, ફાઈનલ આન્સર કી તથા પ્રોવિઝનલ રીઝલ્ટ માટે અહીં ક્લીક કરો.

August 20-2015

વિવિધ જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા લેવાયેલ જુનિયર ક્લાર્ક (જા.ક્ર. DPSSC/201516/1), તલાટી કમ મંત્રી (જા.ક્ર. DPSSC/201516/2), મલ્ટીપરપઝ હેલ્થ વર્કર (જા.ક્ર. DPSSC/201516/3) તથા ફિમેલ હેલ્થ વર્કર (જા.ક્ર. DPSSC/201516/4) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાના ફાઈનલ સીલેક્શન માટે અહીં ક્લીક કરો.

August 12-2015

ડીજીટલ લોકર ખોલાવાની કાર્ય​વાહી ચાલુ છે.

June 22-2015