પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર

શ્રી વિજયભાઈ આર. રૂપાણી, માનનીય મુખ્ય મંત્રીશ્રી
શ્રી વિજયભાઈ આર. રૂપાણી
માનનીય મુખ્ય મંત્રીશ્રી,
ગુજરાત સરકાર
શ્રી જયંતીભાઈ રામજીભાઈ કવાડીયા
શ્રી જયંતીભાઈ આર. કવાડીયા
માનનીય રાજ્ય મંત્રીશ્રી,
પંચાયત વિભાગ​
(સ્વતંત્ર હવાલો)
શ્રી રણછોડભાઇ દેસાઇ
શ્રી રણછોડભાઇ દેસાઇ
મુખ્યમંત્રીશ્રીના સંસદીય સચિવશ્રી
(પંચાયત વિભાગ​)
શ્રી રાજ ગોપાલ આઈ.એ.એસ
શ્રી રાજ ગોપાલ આઈ.એ.એસ
અગ્ર સચિવશ્રી
(પંચાયત વિભાગ​)

વિભાગ​ વિષે

બળવંતરાય મહેતા સમિતિની ભલામણોનાં આધારે રાજયમાં ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૬૧ તા. ૧-૪-૬૩ થી લાગુ પાડવામાં આવેલ હતો. ભારત સરકાર વડે પંચાયતોને વધુ સૌમ્ય બનાવવા ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૬૧ ને રદ કરી ગુજરાત પંચાયત અધિનિયમ - ૧૯૯૩ નો અમલ તા. ૧૫-૪-૯૪ થી કરવામાં આવેલ છે. પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસને લગતી બાબતો અંગે નીતિ વિષયક નિર્ણયો લે છે, અને માર્ગદર્શન અને હુકમોના સ્વરુપે આદેશો બહાર પાડે છે. આ રીતે પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સલાહ, સુચન, દેખરેખ અને નિયંત્રણની કામગીરી કરે છે.

વધારે...
 • જીલ્લા પંચાયતો - ૩૩

  તાલુકા પંચાયતો - ૨૪૭

  ગ્રામ પંચાયતો - ૧૪,૦૧૭

  ગામડાઓ - ૧૮,૫૮૪

  વસ્‍તી - ૬૦,૩૮,૩૬૨૮

 • Smart Village Scheme
 • Usuful Links
 • Ministry of Panchayati Raj
 • Official Portal of Gujarat Government
 • OFFICE OF THE CHIEF ELECTORAL OFFICER,GUJARAT STATE
 • Vibrant Gujarat 2015 - The Global Business Hub
 • india.gov.in - The National Portal of India
 • GSWAN

છેલ્લા સુધારાની તારીખ : 23/9/2016

વપરાશકર્તાઓ : 4467839