શ્રી વિજય રૂપાણી
શ્રી વિજય રૂપાણી
માનનીય મુખ્ય મંત્રીશ્રી,
ગુજરાત સરકાર
Facebook Twitter
માનનીય મંત્રીશ્રી
શ્રી રણછોડભાઇ છનાભાઇ ફળદુ
માનનીય મંત્રીશ્રી,
ગ્રામ વિકાસ, ગુજરાત.
માનનીય મંત્રીશ્રી
શ્રી કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા
માનનીય મંત્રીશ્રી,
ગ્રામ ગૃહ નિર્માણ, ગુજરાત.
માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી
શ્રી બચુભાઇ મગનભાઇ ખાબડ
માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી,
ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ, ગુજરાત.
માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી
શ્રી જયદ્રથસિંહજી પરમાર
માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી,
પંચાયત (સ્વતંત્ર હવાલો), ગુજરાત.
શ્રી અમરેન્દ્ર કુમાર રાકેશ
શ્રી અમરેન્દ્ર કુમાર રાકેશ​
અગ્ર સચિવશ્રી
(પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ)

વિભાગ​ વિષે

બળવંતરાય મહેતા સમિતિની ભલામણોનાં આધારે રાજયમાં ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૬૧ તા. ૧-૪-૬૩ થી લાગુ પાડવામાં આવેલ હતો. ભારત સરકાર વડે પંચાયતોને વધુ સૌમ્ય બનાવવા ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૬૧ ને રદ કરી ગુજરાત પંચાયત અધિનિયમ - ૧૯૯૩ નો અમલ તા. ૧૫-૪-૯૪ થી કરવામાં આવેલ છે. પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસને લગતી બાબતો અંગે નીતિ વિષયક નિર્ણયો લે છે, અને માર્ગદર્શન અને હુકમોના સ્વરુપે આદેશો બહાર પાડે છે. આ રીતે પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સલાહ, સુચન, દેખરેખ અને નિયંત્રણની કામગીરી કરે છે.

વધારે...

ટેકનિકલ સપોર્ટ સેન્ટર્સ​

એરટેલ વીએસ​એટી સપોર્ટ : Contact૦૭૯-૪૦૧૦૦૦૦૦Emailegram.support@airtel.com

એસર પીસી સપોર્ટ : Contact૦૭૯-૨૬૪૦૬૫૪૧, ૨૬૪૦૬૫૪૩, ૨૬૪૦૬૫૪૫Emailacersupport@armeeinfotech.com

ઇ-ગ્રામ પોર્ટલ સપોર્ટ : Contact૦૭૯-૨૩૨ ૫૪૦૫૫Emailegramportal.helpdesk@gmail.com

વેબસાઇટ સપોર્ટ​ : Contact૦૭૯-૨૬૫૬૩૧૫૮, ૦૭૯-૪૦૦૨૨૭૭૪ / ૭૫ / ૭૬ એક્ષટેનશન : ૫૦૭, ૨૨૩ , મોબાઇલ ન​. ૯૮૨૫૨૪૩૧૫૯

Emailpanchayat@silvertouch.com, silvertouchweb@gmail.com

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ​
જિલ્લા પંચાયત સેવા પસંદગી મંડળ​

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની ઓનલાઇન જાહેરાત ક્રમાંક ૧/૨૦૧૬-૧૭ થી ૧૧/૨૦૧૬-૧૭ અન્વયે ઉમેદવારોને માર્ગદર્શન માટે બોર્ડની કચેરીના સંપર્ક નંબર ૦૭૯-૨૭૯૧૦૨૪૫ ઉપર કચેરી સમય ૧૦-૩૦ થી ૧૮-૧૦ (કામકાજના દિવસો) દરમ્યાન સંપર્ક કરી શકાશે.

  • જીલ્લા પંચાયતો - ૩૩

    તાલુકા પંચાયતો - ૨૪૮

    ગ્રામ પંચાયતો - ૧૪,૨૭૩

    ગામડાઓ - ૧૮,૫૮૪

    વસ્‍તી - ૬,૦૩,૮૩,૬૨૮

છેલ્લા સુધારાની તારીખ : 15/1/2019

વપરાશકર્તાઓ : 9997091