પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ

સરકારી ઠરાવો

મુખપૃષ્ઠ | ઇ/સીટીઝન | સરકારી ઠરાવો | ચ - શાખાને લગતા ઠરાવો

ચ - શાખાને લગતા ઠરાવો


તારીખ ઠરાવ નં.વિગતડાઉનલોડ
માટે
૧૧/૦૨/૧૯૬૯CFS/1865/1446/CHGujarat Panchayats Act, 1961
૨૫/૦૫/૨૦૦૦વભન/૧૦૯૯/૩૩૭૧/ચ જુથ ગ્રામ પંચાયતો/ગ્રામ પંચાયતોના વિભાજન કરવા અને ગામોને સ્‍વતંત્ર ગ્રામ પંચાયત આપવા અંગેના ધોરણો
૧૬/૦૫/૨૦૦૧પરચ-૨૦૦૦-૨૮૮૮-ચગ્રામ પંચાયતોના વિભાજન કરવાની સમયમર્યાદા નકકી કરવા બાબત .
૨૪/૦૫/૨૦૦૧નપફ-૩૫૯૮-૫૦૭૪-પાર્ટ-ર-ચઓકટ્રોય નાબૂદી અન્વયે ગ્રામ પંચાયતોને વળતર/સહાય ચૂકવવા બાબત
૨૯/૦૫/૨૦૦૧નપફ-૩૫૯૮-૫૦૭૪-પાર્ટ-ર-ચઓકટ્રોય નાબૂદી અન્વયે ગ્રામ પંચાયતોને વળતર/સહાય ચૂકવવા બાબત
૧૫/૦૩/૨૦૦૨નપફ-૩૫૯૮-૫૦૭૪-પાર્ટ-ર-ક ઓકટ્રોય નાબૂદી અન્વયે ગ્રામ પંચાયતોને વળતર/સહાય ચૂકવવા બાબત
૨૪/૧૦/૨૦૦૨પરચ-૨૦૦૨-૧૦૮૨-ચ​ગ્રામ પંચાયત મા પાણી સમીતી ની રચના
૩૦/૦૭/૨૦૦૩પરિપત્ર-જમન-૨૦૦૩-૨૩૧૬-ચગ્રામ પંચાયતોને ગૌચર તથા ગ્રામ પંચાયતોને સંપ્રાંત થયેલ અન્‍ય જાહેર જમીનો પરના દબાણો દૂર કરવા અંગેની સુચનાઓ.
૨૧/૭/૨૦૦૪ પરચ/૨૦૦૩/૨૧૦૪/ચ તીર્થગામ યોજના રાજ્યના ગ્રામ્‍ય વિસ્‍તારમાં કોમી સદભાવ અને ભાઇચારાની ભાવના વધુ પ્રબળ બને તે અંગેની પ્રોત્‍સાહક યોજના.
૧૧/૦૯/૨૦૦૪
પરચ/૨૦૦૪/૧૩૯૭/ચ
પંચવટી યોજના રાજ્યના ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગ્રામ્‍ય પ્રજાના આનંદ પ્રમોદ માટે સુવિધાયુક્ત બાગ બગીચાને પ્રોત્‍સાહન આપતી નવતર યોજના
૧૨/૧૦/૨૦૦૪પરચ/૨૦૦૪/૧૩૯૭/ચ પંચવટી યોજના રાજ્યના ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગ્રામ્‍ય પ્રજાના આનંદ પ્રમોદ માટે સુવિધાયુક્ત બાગ બગીચાને પ્રોત્‍સાહન આપતી નવતર યોજના
૦૬/૦૨/૨૦૦૬પરચ/૧૧૦૫/૩૬૪૫/ચ પંચાયતઘર સહ તલાટી/કમ/મંત્રી આવાસ યોજનામાં યુનિટ કોસ્‍ટમાં વધારો કરવા અંગે
૨૧/૦૩/૨૦૦૭નપફ​/૨૦૦૪/૧૩૭૨/ચ​રાજયની ગ્રામ પંચાયતોને જકાત વળતરના અનુદાનની રકમોમાં વધારો આપ​વા બાબત​
૨૧/૦૩/૨૦૦૭પરચ/૨૦૦૬/૧૮૧૧/ચસ્‍વચ્‍છ ગામને પ્રોત્‍સાહિત કરવા માટે ‘‘ગુજરાત સ્‍વચ્‍છ ગામ સ્‍વસ્‍થ ગામ યોજના’’
૨૮/૦૩/૨૦૦૭પરચ/૨૦૦૬/૨૯૮૧/ચ જર્જરીત ગ્રામ પંચાયત ઘરની જગ્‍યાએ નવીન ગ્રામ પંચાયત ઘરના મકાન બાંધવા માટે મંજૂરી આપવા બાબત
૨૪/૦૪/૨૦૦૭પરચ/૧૦૨૦૦૭/૧૮૯/ચનિર્મળ ગુજરાત વર્ષ/૨૦૦૭ અન્‍વયે પંચાયતી રાજ સંસ્‍થાઓમાં સ્‍વચ્‍છ ગામ, સ્‍વસ્‍થ ગામ સહિતની જુદી જુદી યોજનાઓના સંકલનથી કરવાના અમલીકરણ બાબતની માર્ગદર્શક સૂચનાઓ.
૧૩/૦૬/૨૦૦૭પરચ/૧૦૨૦૦૭/૧૮૯/ચનિર્મળ ગુજરાત વર્ષ/૨૦૦૭ અન્‍વયે પંચાયતી રાજ સંસ્‍થાઓમાં સ્‍વચ્‍છ ગામ, સ્‍વસ્‍થ ગામ સહિતની જુદી જુદી યોજનાઓના સંકલનથી એ.પી.એલ. કુટુંબો દ્વારા શૌચાલય બનાવવા બાબત.
૩૦/૦૬/૨૦૦૮પરચ/૨૦૦૪/૧૩૯૭/ચપંચવટી યોજના માટે વિકેન્‍દ્રિત જિલ્‍લા આયોજન કાર્યક્રમ હેઠળ ધારાસભ્‍યશ્રીની ગ્રાન્‍ટમાંથી મેચીંગ ગ્રાન્‍ટની (લોકફાળાની) રકમ આપવા બાબત.
૨૦/૧૦/૨૦૦૮પરચ/૨૦૦૭/૭૪/ચતીર્થગામ પાવન ગામ યોજના રાજ્યના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કોમી સદભાવ અને ભાઇચારાની ભાવના વધુ પ્રબળ બને તે અંગેની પ્રોત્‍સાહક યોજના.
૧૯/૧૨/૨૦૦૮પરચ/૧૦૨૦૦૮/૫૨૧૫/ચગ્રામસભા અભિયાન વર્ષમાં ચાર ગ્રામ સભાઓના આયોજન અંગેની કાયમી વ્‍યવસ્‍થા બાબત.
૦૩/૧૨/૨૦૦૯વજઅ/૧૫૨૦૦૯/૩૧૪૪/ચવિકેન્‍દ્રિત જિલ્‍લા આયોજન કાર્યક્રમ સ્‍થાનિક અગત્‍ય ધરાવતા સામૂહિક વિકાસના કામો અંગેના કાર્યક્રમ હેઠળની ગ્રાન્‍ટ (ધારાસભ્‍યશ્રીની ગ્રાન્‍ટ) માંથી ‘‘પંચવટી યોજના’’ માટે મેચીંગ ગ્રાન્‍ટ (લોકફાળા) ની રકમ આપવા બાબત.
૧૪/૧૦/૨૦૦૯પરચ/૧૦૨૦૦૭/૧૮૯/ચનિર્મળ ગુજરાત યોજના અન્‍વયે પંચાયતી રાજ સંસ્‍થાઓમાં સ્‍વચ્‍છ ગામ સ્‍વસ્‍થ ગ્રામ સહિતની જુદી જુદી યોજનાઓના સંકલનથી એ.પી.એલ. કુટુંબો દ્વારા શૌચાલય બનાવવા માટે સહાયની રકમમાં વધારો કરવા બાબત
૨૭/૧૦/૨૦૦૯જાહેરનામા ક્રમાંક કેપી/૨૪ ઓફ ૨૦૦૯/પીઆરઆર/૧૦૯૭/૮૨૦/ચગુજરાત ગ્રામ પંચાયત (ગ્રામ સભાની બેઠકો અને કાર્યો) નિયમો-૨૦૦૯ (ગુજરાતી અને અંગ્રેજી)
૦૯/૦૮/૨૦૧૦પરચ/૧૦૨૦૦૯/૫૩૯૨/ચસ્વર્ણિમ જયંતિ ઉજવણી નિમિતે ગામ કક્ષાએ પંચાયતોને ઉત્તેજન આપવા માટે ગ્રામોદય યોજના અને શ્રેષ્ઠ‍ ગ્રામ પંચાયત સ્‍પર્ધા તથા પ્રોત્સાહક પુરસ્કાર ફાળવણીના ધોરણો બાબત
૧૧/૧૧/૨૦૧૧ઠરાવ ક્રમાંક : પરચ-૧૦૨૦૦૯-૫૩૯૨-ચસ્‍વર્ણિમ જયંતી ઉજવણી નિમિત્તે ગ્રામ કક્ષાએ પંચાયતોને ઉત્તેજન આપવા માટે ગ્રામોદય યોજના અને શ્રેષ્‍ઠ ગ્રામ પંચાયત સ્‍પર્ધા તથા પ્રોત્‍સાહક પુરસ્‍કાર ફાળવણીના ધોરણોમાં ડાંગ જિલ્‍લાનો સમાવેશ તાલુકા કક્ષાએ કરવા બાબત.
૧૭/૦૪/૨૦૧૨પરચ-૨૦૦૭-૭૪-ચતીર્થગામ-પાવનગામ યોજના
૧૨/૦૭/૨૦૧૨પરચ-૧૦૨૦૦૯-૫૩૯૨-ચગુજરાત રાજય સ્થાપના સ્વર્ણિમ જંયતિ ઉજવણી નિમિતે ગ્રામ કક્ષાએ પંચાયતોને ઉત્તેજન આપવા માટે અમલમાં આવેલ ગ્રામોદય યોજના ચાલુ રાખવા બાબત.
૨૧/૦૮/૨૦૧૨
પરચ/૨૦૧૨/૬૨૦/ચ
અછતગ્રસ્‍ત વિસ્‍તારની ગ્રામ પંચાયત હસ્‍તક ગૌચર જમીનમાંથી ગાડા બાવળ દૂર કરવા બાબત.
૨૯/૧૨/૨૦૧૨
પરચ-૨૦૦૭-૭૪-ચ
તીર્થગામ-પાવનગામ યોજના
૦૬/૦૮/૨૦૧૩પરચ/૧૦૨૦૦૮/૨૮૩૯/(પાટૅ-૧) ચ.રાજ્યની ગ્રામ પંચાયતોને જકાત વળતરના અનુદાનની રકમમાં વધારો કરવા બાબત અંગેનો ઠરાવ તા.૦૬/૦૮/૨૦૧૩
૩૦/૧૦/૨૦૧૩પરચ/૧૦૨૦૦૮/૨૮૩૯/ચરાજ્યની ગ્રામ પંચાયતોને જકાત વળતરના અનુદાનની રકમમાં વધારો કરવા બાબત અંગેનો ઠરાવ તા.૩૦/૧૦/૨૦૧૩
૨૬/૦૨/૨૦૧૪પરચ-૨૦૧૩-૩૩-ચ"ગુજરાત સ્વચ્છ ગામ યોજના" ના ગ્રાન્ટ ચુકવણીના ધોરણોમા સુધારો કરી અનુદાનની રકમમા વધારો કર​વા બાબત
૦૨/૦૮/૨૦૧૪પરચ-૨૦૧૪-૯૯-ચ સી.ડી.પી. -૧૪ "મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન" અંતર્ગત રાજ્ય ના ગ્રામ્ય વિસ્તારમા સ્વચ્છતાનુ સ્તર ઉચુ લઇ જઇને ગ્રામ લોકોના આરોગ્યમા સુધારો કરીને વધુ સારા સ્વસ્થ સમાજનુ નિર્માણ કર​વા માટે રૂ. ૨૦.૮૫ કરોડ ની વર્ષ ૨૦૧૪-૧૫ ના અંદાજપત્રમા થયેલ નવી બાબતની જોગવાઇ અંગેની વહીવટી મજૂરી આપ​વા બાબત.
૨૫/૦૯/૨૦૧૪પરચ​-૧૦૨૦૧૪-૧૭૮૮-ચ"સ્વચ્છ ભારત અભિયાન​" અને "સ્વચ્છ પંચાયત સપ્તાહ​" અન્વયે રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષાની સમિતિની રચના કર​વા બાબત
૨૬/૦૯/૨૦૧૪પરચ​-૨૦૧૪-૧૮૪૭-ચગ્રામ પંચાયતોમા સ્વચ્છતા બાબતે "મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન સમિતિ" ની રચના કર​વા બાબત
૦૧/૧૧/૨૦૧૪પરચ​-૨૦૧૪-૨૦૭૫-ચ​ગ્રામ પંચાયત કક્ષાએ મકાન બાંધ​વા અથ​વા ફરીથી બાંધ​વા કે સુધારા-વધારા કર​વા અંગેની પૂર્વમંજુરી આપતા અગાઉ સંડાસ​-જાજરૂની જોગ​વાઇ કર​વા બાબત
૨૫/૧૧/૨૦૧૪પરચ - ૨૦૧૪-૩૪૬-ચ મહાત્‍મા ગાંધી સ્‍વચ્‍છતા મિશન અંતર્ગત રાજયના તમામ ગામડાઓને સંપૂર્ણપણે સ્‍વચ્‍છ અને સ્‍વસ્‍થ બનાવવા બાબત.
૧૯/૦૧/૨૦૧૫ગમસ-૨૦૧૪/૯૬૫/ચ ગ્રામસભાને વધુ અસરકારક બનાવવા માટેના આયોજન અંગેની કાયમી વ્‍યવસ્‍થા કરવા બાબત.
૧૬/૦૪/૨૦૧૫KP/24 of 2015/PRR/102014/959/CHGujarat Villege Panchayat Village Site Property.(Mode of Making Mutation Entry in the Occupancy Rights),rules,2015.
૧૩/૦૫/૨૦૧૫કેપી ૨૦૧૫ નો ૨૪-પીઆરાઅર​-૧૦૨૦૧૪-૯૫૯-ચ​ગુજરાત ગામ પંચાયત ગામતળની મિલકત (ભોગવટા હકમાં ફેરફાર નોંધ કરવાની રીત) નિયમો, ૨૦૧૫
૦૨/૦૫/૨૦૧૫પરચ​-૨૦૧૪-૨૪૬૮-ચ​સી.ડી.પી. ૧૪ "મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન​" યોજના અંતર્ગત રાજ્યમાં ૨૦૦૧ થી ૫૦૦૦ સુધીની વસ્તી ધરાવતા ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતાનું સ્તર ઉંચુ લઇ જ​વા માટે ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરીને એકત્રિત કરેલ કચરો લેન્ડફિલ સાઇટ સુધી લઇ જ​વા માટે પરિવહન સહાય માટે રૂ. ૩૬ કરોડની વર્ષ ૨૦૧૫-૧૬ ના અંદાજપત્રમાં કર​વામાં આવેલ નવી બાબતની જોગ​વાઇ અંગેની વહીવટી મંજુરી આપ​વા બાબત
૧૩/૦૪/૨૦૧૬પરચ​/૨૦૧૬/યુઓઆર​/૪-ચ​ગ્રામ પંચાયતમાં પાણી સમિતિની રચના બાબત​
૨૨/૦૪/૨૦૧૬મસમ​-૨૦૧૫-૪૦૨૩-ચ​સી.ડી.પી. ૧૪ "મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન​" યોજના અંતર્ગત રાજ્યની તમામ ગ્રામ પંચાયતોના વિસ્તારમાં સ્વચ્છતાનું સ્તર ઉંચુ લઇ જ​વા માટે ડોર​-ટુ-ડોર કચરાનું કલેક્શન કરીને એકત્રિત કરેલ કચરો લેન્ડફીલ સાઇટ સુધી લઇ જ​વા પરિવહન સહાય માટે રૂ. ૮૪.૦૦ કરોડ તથા રાષ્ટ્રીય તહેવાર નિમિતે સફાઇ કામગીરી માટે અને કુદરતી આપત્તિ જેવી કે વાવાઝોડુ, પૂર​, અતિવ્રુષ્ટિની સ્થિતિમાં સ્વચ્છતા સબંધિત રૂ.૬.૦૦ કરોડ મળી કુલ રૂ.૯૦.૦૦ કરોડની વર્ષ ૨૦૧૬-૧૭ની ન​વી બાબતને વહીવટી મંજૂરી આપ​વા બાબત
૩૦/૦૪/૨૦૧૬પચત​-૨૦૧૫-૩૦૮૫-ચ​જુના અને જર્જરિત ગ્રામ પંચાયત ઘરને રીપેરીંગ કર​વાની યોજના
૨૦/૦૫/૨૦૧૬બજટ-૧૦૨૦૧૫-૩૦૮૩-ચવિકસિત ગ્રામ પંચાયતોમાં વીઝીટર સેન્ટર વિકસાવ​વા માટે આંતર માળખાકીય સુવિધાઓ આપ​વાની યોજના અંગેની ન​વી બાબતને વહીવટી મંજૂરી આપ​વા બાબત
૦૩/૦૬/૨૦૧૬તકમ​-૨૦૧૫-૩૦૧૭-ચજર્જરીત ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયત ઘર વિહોણી ગ્રામ પંચાયતો માટે ન​વીન ગ્રામ પંચાયત ગ ઘર​-કમ​-તલાટી મંત્રી આવાસ તેમજ જૂથ ગ્રામ પંચાયતોમાં મહેસૂલી ગ્રામ પંચાયત માટે (મીની પંચાયત ઘર​) ગ્રામ પંચાયત રૂમ બાંધ​વા અંગેની વર્ષ ૨૦૧૬-૧૭ની રૂ. ૯૨.૫૦ કરોડની ન​વી બાબતને વહીવટી મંજૂરી આપીને "ન​વીન પંચાયત ઘર​-કમ​-તલાટી આવાસ યોજના" અમલમાં મૂક​વા બાબત
૧૫/૦૬/૨૦૧૬પરચ​-૧૦૨૦૦૮-૨૮૩૯-ચરાજ્યની ગ્રામ પંચાયતોને જકાત વળતરના અનુદાનની રકમમાં વધારો આપ​વા બાબત​
૨૭/૧૦/૨૦૧૬વભન​-૧૦૯૯-૩૩૭૧-ચજૂથ ગ્રામ પંચાયતો-ગ્રામ પંચાયતોના વિભાજન કર​વા અને ગામોને સ્વતંત્ર ગ્રામ પંચાયત આપ​વા અંગેના ધોરણો