પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ

પંચાયત વિભાગની શાખાઓની માહિતી

મુખપૃષ્ઠ શાખાઓની માહિતી

ડ-શાખાના વિષયો

 • રહેમરાહે નોકરી અંગેની સમગ્ર બાબતો (કાર્ટ કેસ સહિત)
 • પંચાયત સંવર્ગ ના વર્ગ-૩ના કર્મચારીઓની તમામ પ્રકારની લોન પેશગી
 • પંચાયત સંવર્ગ ના વર્ગ-૩ના કર્મચારીઓનુ એલ.ટી.સી.
 • પંચાયત સંવર્ગ ના વર્ગ-૩ના કર્મચારીઓનનુ જી.પી.એફ.
 • પંચાયત સંવર્ગ ના વર્ગ-૩ના કર્મચારીઓની જુથ વિમા યોજના
 • પંચાયત સંવર્ગ ના વર્ગ-૩ના કર્મચારીઓનુઉ.પ.ધો. અંગેની કામગીરી (કોર્ટ કેસ સહિત)
 • પંચાયત સંવર્ગ ના વર્ગ-૩ના કર્મચારીઓનુ પેન્શન, કુટુંબ પેન્શન અને પેન્શનના રૂપાંતર બાબત
 • પંચાયત સંવર્ગ ના વર્ગ-૩ના કર્મચારીઓની ગ્રેજયુઇટી
 • પંચાયત સંવર્ગ ના વર્ગ-૩ના કર્મચારીઓનુ રહેમિયત પેન્શન
 • ઓડિટ પેરા
 • મંડળોના પ્રશ્નો
 • પંચાયત સંવર્ગ ના વર્ગ-૩ના કર્મચારીઓની પગાર વિસંગતતા દુર કરવા અને પગાર નકકી કરવા બાબત
 • પંચાયત સંવર્ગ ા વર્ગ-૩ના કર્મચારીઓના તબીબ સારવારના બીલો અંગેની કામગીરી
 • પંચાયત સંવર્ગ ના વર્ગ-૩ના કર્મચારીઓના ચાર્જ એલાઉન્સ અંગેની કામગીરી/ખાસ પગાર
 • પંચાયત સંવર્ગ ના વર્ગ-૩ના કર્મચારીઓના આંતર જિલ્લા ફેરબદલી અંગેની દરખાસ્તો
 • સંકલન (શાખાનું)
 • ગરીબ કલ્યાણ મેળા
 • વર્કચાર્જ કર્મચારીઓના પગાર ધોરણ
 • સિલેકશન ગ્રેડ/સીનીયર સ્કેલ
 • તમામ પ્રકારના ભથ્થા/ગ્રાન્ટ
 • * સર્વોદય યોજનાના કર્મચારીઓની સેવા વિષયક તમામ બાબતો

નોંધ:-
*૧. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનાં તા.૧૬/૦૩/૧૮ નાં ફાઇલ આદેશ ક્રમાંક મકમ-૧૦૨૦૧૮-૪૪૬-હ થી ક્રમ નં-૨૧ ઉમેરેલ છે.