પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ

ગ્રામ વિકાસ વિભાગની શાખાઓ

મુખપૃષ્ઠ શાખાઓની માહિતી | ગ્રામીણ વિકાસ વિભાગની શાખાઓ | ખ​-૧ શાખા

ખ​-૧ શાખા

 • લોક દરબાર (સચિવશ્રીને ફાળવેલા જીલ્લા માટે) ની કામગીરીનું સંકલન તથા અગત્યની બાબતો.
 • કમિશ્નરશ્રી, ગ્રામ વિકાસ કચેરી / જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીઓ (તમામ) ની મહેકમ વિષયક કામગીરી તેમજ વિદેશ પ્રવાસની બાબત.
 • શાખામાંફાળવેલ વિષયો પૂરતી પ્રાથમિક તપાસ / વિજિલન્સ અંગેની કામગીરી.
 • વિજિલન્સ કમિશ્નરશ્રી સાથેની બેઠકો તેમજ પડતર તકેદારી કેસો સંબંધમાં ગ્રામ વિકાસને સંબંધિત કામગીરી.
 • ખ-૧ શાખાને ફાળવેલ કાર્યક્રમોના ડ્રાફટ પારા, ઓડીટ પારા, પંચાયતી રાજ સમિતિના પારા તેમજ આ સંબંધની જાહેર હિસાબ સમિતિ, પંચાયત રાજ સમિતિની બેઠક સંબંધિત બાબત.
 • રાજ્યકક્ષાનીબેન્કર્સ સમિતિની બેઠક (એલ.એલ.બી. બેઠકો) તથા બેન્ક ગેરંટીની બાબત.
 • ગ્રામ / શહેરી ગરીબો માટેની જીવન વિમા યોજના.
 • ગ્રામ વિકાસ કમિશ્નરશ્રીની કચેરીના નિરીક્ષણ બાબતની કામગીરી.
 • સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના અને તેને અંતર્ગત મર્જ કરી દેવામાં આવેલ જુની યોજનાઓ, જેવી કે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ, ટ્રાયસેમ, ગંગા કલ્ચાપ યોજના, જીવનધારા, સીટ્રા, વિગેરેની બાકી આનુસંગીક કામગીરી, નાના સીમાંત્ ખેડૂતોની આર્થિક ક્ષમતા માટેની યોજના.
 • ૧૦સચિવશ્રીઓ/કેબીનેટ બેઠકની કામગીરી પ્રધાનમંત્રી ગ્રામોદય યોજનામાં ગ્રામ્ય રસ્તાઓના કાર્યક્રમમાં સંકલનની કામગીરી.
 • ૧૧ફાળવેલ વિષયોની બજેટ, આયોજન તેમજ સંબંધિત કાર્યક્રમોના વિધાનસભા, માન. સંસદસભ્ય – ધારાસભ્યોના પત્રો, પ્રશ્નો વિગેરેની કામગીરી મૂલ્યાંકન સમિતિ અંગેની કામગીરી.
 • ૧રતાલીમ કાર્યક્રમ (એસ.આઇ.આર.ડી./બજેટ(તાલીમ સંબંધિત)
 • ૧૩ગ્રામ વિકાસના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓની રાજ્ય, રાજ્ય બહારની તાલીમ બાબત.
 • ૧૪કાપાર્ટ એન.આઇ.આર.ડી. હૈદ્રાબાદ, આઇ.આઇ.એમ., ઇરમા, (આણંદ) સેવા સંસ્થાના રેફરન્સીઝને લગતી બાબત.
 • ૧પબાલિકા સમૃદ્ધિ યોજના તથા જુની દ્વારકા યોજનાને લગતી કામગીરી.
 • ૧૬લોકદરબારની આનુષાંગિક કામગીરી.
 • ૧૭ધારાસભ્ય પરામર્શ સમિતિની સંકલનની કામગીરી તથા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીઓ (તમામ) તેમજ ગ્રામ વિકાસ કમિશ્નરશ્રીની કચેરીના અધિકારીશ્રીઓના વાહનો તેમજ ટેલીફોન સંબંધિત બાબત.
 • ૧૮જિલ્લા કક્ષાની ગર્વનીંગ બોડી / વિજિલન્સ સમિતિની કામગીરી.
 • ૧૯રાજ્ય કક્ષાની સંકલન / વિજિલન્સ સમિતિની કામગીરી, તુમાર બાકી ઝુંબેશ, એમ.એલ.એ. અને એમ.પી. રેફરન્સીઝના બાકી પત્રકો, એરીયર્સ પત્રકો તૈયાર કરવા અને મોકલવા તથા શાખાની પરચુરણ સંકલન અંગેની કામગીરી.