પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ

ગ્રામ વિકાસ વિભાગની શાખાઓ

મુખપૃષ્ઠ શાખાઓની માહિતી | ગ્રામીણ વિકાસ વિભાગની શાખાઓ | ખ​-૨ શાખા

ખ​-૨ શાખા

  • વિધાનસભાને લગતી બાબતો
  • શાખાની અગત્યની બાબતો.
  • જવાહર ગ્રામ સમૃદ્ધિ કાર્યક્રમ, ઇન્દિરા આવાસ યોજના, રોજગારીની ખાતરી આપતી યોજના
  • પંચાયતી રાજ સમિતિને લગતા ઓડીટ પારા
  • ગ્રામ્ય સુખાકારી કાર્યક્રમ, ખાસ રોજગાર કાર્યક્રમ પ્લાનીંગ બજેટ, ર૦ મુદ્દાને લગતી કામગીરી, શાખાની સંકલનને લગતી બાબતો.
  • ડ્રાફટપારા – આઇ. આર. પારાને લગતી બાબતો.
  • ગુજરાત રાજ્ય ગ્રામ વિકાસ નિગમને લગતી તમામ બાબતો,ગોકુળ ગ્રામ યોજના, વોટરશેડ કાર્યક્રમ, રણ વિકાસ કાર્યક્રમ (ડીડીપી), અનાવૃષ્ટિ શક્યતા વિસ્તાર વિકાસ કાર્યક્રમ (ડીપીએપી) સંકલિત પડતર ભૂમિ વિકાસ કાર્યક્રમ, સ્વૈચ્છિક સંસ્થાઓને લગતી બાબતો, શાખાના વિનિયોગ હિસાબોનાપારા, મુલકી (સીવીલ)ઓડીટ પારા, વાણિજ્યિક ઓડીટ પારાને લગતી કામગીરી, નેશનલ ટ્રી-ગ્રોઅર્સને લગતી બાબતો.