પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ

પંચાયત વિભાગની શાખાઓની માહિતી

મુખપૃષ્ઠ શાખાઓની માહિતી

હ - શાખાના વિષયો

  • વિભાગના સ્થાનિક મહેકમને લગતી સઘળી કામગીરી
  • વિભાગ અને વિભાગના અધિકારીઓ માટે ટેલીફોન મંજૂર કરાવવા, રીપેર કરાવવા તથા ટેલીફોન ડિરેકટરીને લગતી કામગીરી
  • વિભાગની શાખાઓના રેકર્ડનું વર્ગીકરણ અને તેની જાળવણી અને દેખરેખની કામગીરી
  • વિભાગના કર્મચારીઓના ખાનગી અહેવાલો અને ખાતાકીય તપાસ અને લગતી કામગીરી
  • વિભાગના અધિકારીશ્રીઓ/કર્મચારીઓના પે-ફિકસેશન અને ઉચ્ચતર પગાર ધોરણ અને નિવૃત્તિ વિષયક લાભ મંજૂર કરવા અંગેની કામગીરી
  • વિભાગના કર્મચારીઓના ચાલુ નોકરીએ અવસાનના કેસોમાં ઉચ્ચક સહાય મંજૂર કરવાની કામગીરી
  • વિભાગના સ્ટોરને લગતી તમામ કામગીરી, વિભાગની શાખાઓતેમજ અધિકારીશ્રીઓને સ્ટેશનરી પુરી પાડવી તેમજ અન્ય મળવાપાત્ર સુવિધાઓ (પાણીના જગ, ગ્લાસ, ચા ના કપ વિગેરે) પુરી પડાવી.
  • લાયબ્રેરીને લગતી કામગીરી : શાખાઓ અને અધિકારીશ્રીઓને જોઇતા સરકારી પ્રકાશનો પુરા પાડવા.
  • વાહનોના નિકાલને લગતી કામગીરી સાથોસાથ વાહન રીપેરીંગ જરૂરી એસેસરીઝ નખાવવી તેમજ પેટ્રોલ – ડિઝલના બીલોની ચૂકવણીની કામગીરી