પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર

માનનીય મુખ્ય મંત્રીશ્રી
માનનીય મુખ્ય મંત્રીશ્રી
ગુજરાત સરકાર
માનનીય રાજ્ય મંત્રીશ્રી
માનનીય રાજ્ય મંત્રીશ્રી
પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
(સ્વતંત્ર હવાલો)
મુખ્યમંત્રીશ્રીના સંસદીય સચિવશ્રી
મુખ્યમંત્રીશ્રીના સંસદીય સચિવશ્રી
(પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ​)
શ્રી રાજ ગોપાલ
શ્રી રાજ ગોપાલ આઈ.એ.એસ
અગ્ર સચિવશ્રી
(પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ)

વિભાગ​ વિષે

બળવંતરાય મહેતા સમિતિની ભલામણોનાં આધારે રાજયમાં ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૬૧ તા. ૧-૪-૬૩ થી લાગુ પાડવામાં આવેલ હતો. ભારત સરકાર વડે પંચાયતોને વધુ સૌમ્ય બનાવવા ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૬૧ ને રદ કરી ગુજરાત પંચાયત અધિનિયમ - ૧૯૯૩ નો અમલ તા. ૧૫-૪-૯૪ થી કરવામાં આવેલ છે. પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસને લગતી બાબતો અંગે નીતિ વિષયક નિર્ણયો લે છે, અને માર્ગદર્શન અને હુકમોના સ્વરુપે આદેશો બહાર પાડે છે. આ રીતે પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સલાહ, સુચન, દેખરેખ અને નિયંત્રણની કામગીરી કરે છે.

વધારે...

ઇ-ગ્રામ સપોર્ટની વિગત

એરટેલ વીએસ​એટી સપોર્ટ : Contact ૦૭૯-૪૦૧૦૦૦૦૦ Email egram.support@airtel.com

એસર પીસી સપોર્ટ : Contact ૦૭૯-૨૬૪૦૬૫૪૧, ૨૬૪૦૬૫૪૩, ૨૬૪૦૬૫૪૫ Email acersupport@armeeinfotech.com

ઇ-ગ્રામ પોર્ટલ સપોર્ટ : Contact ૦૭૯-૨૩૨ ૫૪૦૫૫ Email Email : egramportal.helpdesk@gmail.com

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ​
જિલ્લા પંચાયત સેવા પસંદગી મંડળ​

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની ઓનલાઇન જાહેરાત ક્રમાંક ૧/૨૦૧૬-૧૭ થી ૧૧/૨૦૧૬-૧૭ અન્વયે ઉમેદવારોને માર્ગદર્શન માટે બોર્ડની કચેરીના સંપર્ક નંબર ૦૭૯-૨૭૯૧૦૨૪૫ ઉપર કચેરી સમય ૧૦-૩૦ થી ૧૮-૧૦ (કામકાજના દિવસો) દરમ્યાન સંપર્ક કરી શકાશે.

 • જીલ્લા પંચાયતો - ૩૩

  તાલુકા પંચાયતો - ૨૪૭

  ગ્રામ પંચાયતો - ૧૪,૨૬૫

  ગામડાઓ - ૧૮,૫૮૪

  વસ્‍તી - ૬,૦૩,૮૩,૬૨૮

 • Ministry of Panchayati Raj
 • Official Portal of Gujarat Government
 • india.gov.in - The National Portal of India
 • GSWAN
 • OFFICE OF THE CHIEF ELECTORAL OFFICER,GUJARAT STATE
 • Digital Locker

છેલ્લા સુધારાની તારીખ : 15/12/2017

વપરાશકર્તાઓ : 8485852