- વિભાગની કમ્પ્યુટરરાઇઝેશને લગતી કામગીરી
- ઇન્ફર્મેશન ટેકનોલોજી(આઇ.ટી.)ને લગતી કામગીરી
- ઇ ગ્રામ વિશ્વગ્રામ તથા ઇ-પંચાયતને લગતી કામગીરી
- ગ્રામ અને ગ્રામ સોફટવેરને લગતી કામગીરી
- આઇ.ટી.ના ઇન્ફાસ્ટ્રકચરને લગતી કામગીરી
- વિભાગની શાખાઓ/અધિકારીશ્રીઓતેમજ પંચાયત વિભાગના માન.મંત્રીશ્રીઓને સંસદીય સચિવશ્રીના કોમ્પ્યુટરની સેવાઓ પુરી પાડવી :નવા કોમ્પ્યુટરની ખરીદી મરામત તેમજ નિકાલ અંગેની કામગીરી
|
|