પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ

પંચાયત વિભાગની શાખાઓની માહિતી

મુખપૃષ્ઠ શાખાઓની માહિતી

જ શાખાના વિષયો

  • જીલ્લા અને તલુકા પંચાયતોના પદાધિકારીઓ, સભ્યો અને જુદી જુદી સમિતી ના હોદ્દેદારોને લગતી તમામ પ્રકારની કામગીરી
  • જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની કચેરીના મકાન બાંધકામ તથા રીપેરીંગ અંગેની દરખાસ્તો અન્વયે વહીવટી મંજૂરી તથા અનુદાન બાબત
  • જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત કચેરીના ઉપયોગ માટેના વાહનની સ્વભંડોળ / અનુદાનથી ખરીદી અંગે મંજૂરી બાબત.
  • રાજય પંચાયત કાઉન્સીલની રચના તેમજ અનુસાંગિક કાર્યવાહી
  • ગુજરાત પંચાયત અધિનિયમ,૧૯૯૩ હેઠળ શાખાને સબંધિત નિયમો અંગેની કામગીરી
  • લોકલ સેસફંડ યથાવત રાખવા/વધારો કરવા અંગેની દરખાસ્તો અન્વયે કાર્યવાહી
  • શાખાની કામગીરી સાથે સબંધિત ઓડિટ પારા, કોર્ટમેટર, એમએલએ/એમ.પી. રેફરન્સ
  • નવા જિલ્લા / તાલુકાની રચનાના અનુસંધાને જિલ્લા/ તાલુકા પંચાયતની રચના અંગેની વૈધાંનિક કામગીરી તેમજ આ અન્વયે જિલ્લા / તાલુકા પંચાયતના પી.એલ.એ. એકાઉન્ટ અંગેની કામગીરી
  • જિલ્લા / તાલુકા પંચાયત કચેરીના મકાન બાંધકામ / રીપેરીંગ તેમજ વાહનોના સંદર્ભમાં નાણાકીય બજેટ જોગવાઇ સબંધિત કામગીરી