પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ

પંચાયત વિભાગની શાખાઓની માહિતી

મુખપૃષ્ઠ શાખાઓની માહિતી

ઝ શાખાના વિષયો

  • નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ તથા તાલુકા વિકાસ અધિકારી ગુજરાત વિકાસ સેવા વર્ગ-ર ના મહેકમની તમામ કામગીરી
  • જિલ્લા વિકાસ અધિકારીઓની પરચૂરણ રજા હેડકવાર્ટર રજાની કામગીરી
  • જિલ્લા વિકાસ અધિકારીઓની મકાન બાંધકામ પેશગી તથા વાહન પેશગીની કામગીરી
  • શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારીનો એવોર્ડ આપવા બાબત.