પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ

સરકારી ઠરાવો

મુખપૃષ્ઠ | ઇ/સીટીઝન | સરકારી ઠરાવો | ક-શાખાને લગતા ઠરવો

ક-શાખાને લગતા ઠરવો


તારીખ ઠરાવ નં.વિગતડાઉનલોડ
માટે
૨૪/૦૬/૧૯૮૩NPM/1083/510/K1Revision of pay/scales of employees of gram and nagar panchayats converted from erstwhile municipalities
૨૮/૦૮/૧૯૮૩નપમ/૧૦૮૩/૯૬૪/ક(૧)ગ્રામ અને નગરપંચાયતોમાં ખાલી પડતી જગ્‍યાઓ ભરવા બાબત
૦૭/૦૯/૧૯૮૩ન૫મ/૧૦૮૩/૧૩૩૦/ક.૧ પેન્‍શનના લાભો મુળભુત નગરપાલિકાઓમાંથી રૂપાંતરીત ગ્રામ / નગર પંચાયતના કર્મચારીઓને આપવા બાબત....
૦૫/૧૦/૧૯૮૩નપમ/૧૪૩/૯૬૪/ક.૧ ગ્રામ અને નગરપંચાયતોમાં ખાલી પડતી જગ્‍યાઓ ભરવા બાબત
૨૮/૧૦/૧૯૮૩એનપીએમ / ૧૦૮૩/૧૩૩૪/ક.૧ રજા રાહત પ્રવાસ મુંબઇ મુલ્‍કી સેવા નિયમો વિગેરેના લાભો... સુધરાઇમાંથી રૂપાંતર પામેલ ગ્રામ / નગર પંચાયતોના કર્મચારીઓને આપવા અંગે
૨૮/૦૫/૧૯૮૪નપમ / ૧૦૮૪/૧૧૬૦/ક.૧ રૂપાંતરિત ગામ પંચાયતોમાં સેક્રેટરીની ખાલી જગા ભરવા બાબત.
૨૩/૧૧/૧૯૮૪એનપીએમ / ૧૦૮૪/૨૦૮૮/ક૧ Pensionary Benefits / employees of the erstwhile municipalities converted into gram and nag/r panchayats/extension of / to …
૨૧/૦૮/૧૯૮૫નપમ / ૧૦૮૫/૧૮૨૪/ક.૧ સ્‍થાનિક સંવર્ગના કર્મચારીઓની ભરતી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ આથી જીલ્‍લા પંચાયત સેવા પસંદગી સમિતિ મારફતે કરવા બાબત.
૦૬/૦૧/૧૯૮૬નપમ / ૧૦૮૫/૮૫૮/ક.૧ રૂપાંતરિત ગ્રામ / નગર પંચાયતની એલી કેટેડ કર્મચારીઓને જિલ્‍લા / તાલુકા પંચાયતના કર્મચારીઓને આપવામાં આવતી નોકરીના લાભો આપવા બાબત.
૨૫/૦૪/૧૯૮૬પરચ / ૧૦૮૬/૭/ચ લધુતમ વેતન ધારાની જોગવાઇ મુજબ ગ્રામ પંચાયતોના કર્મચારીઓને વેતન ચુકવવા બાબત.
૧૦/૦૨/૧૯૮૭પરચ / ૧૦૮૬/૭/ચ લધુતમ વેતન ધારાની જોગવાઇ મુજબ ગ્રામ પંચાયતોના કર્મચારીઓને વેતન ચુકવવા બાબત.
૨૬/૦૭/૧૯૮૮ન૫મ/૨૦૮૭/૧૬૪૧/ક ચાલુ નોકરીએ અવસાન પામેલા રૂપાંતરિત ગ્રામ નગર પંચાયતના કર્મચારીઓના આશ્રિતને નોકરીમાં લેવા બાબત.
૧૫/૧૨/૧૯૮૮નપમ/૨૦૮૬/૩૨૧૧/૯૮/ક રૂપાંતરિત ગ્રામ અને નગર પંચાયતના રાજીનામુ આપનાર એલીકેટેડ કર્મચારીઓ આપવા બાબત.
૧૫/૦૩/૧૯૮૯NPM/1087/3357/KLoan / Bhayavadar Nagar Panchayat, Vanthald Nagar Panchayat and Bantva Nagar panchayat / Grant of / to /
૨૭/૧૦/૧૯૮૯નપમ / ૧૦૮૮/૨૫૫૬/ક ગ્રામ અને નગર પંચાયતમાં રૂપાંતર પામેલી સુધરાઇઓના કર્મચારીઓ માટે કેન્‍દ્રીય ચોથા વેતનપંચની ભલામણો મુજબના સુધારેલા પગાર ધોરણો લાગુ પાડવા બાબત.
૩૦/૦૯/૧૯૯૧નપમ / ૧૦૯૦/૧૮૦૨/ક ગ્રામ /નગર પંચાયતોમાં વર્ગ / ૪ ની જગા ભરવા બાબત.
૨૪/૧૨/૧૯૯૧નપમ / ૧૦૮૩/૧૫૬૧/ક રૂપાંતરીત ગ્રામ / નગર પંચાયતનાં ૧/૪/૬૩ બાદ નિમણુંક પામેલ કર્મચારીઓને તબીબી ભથ્‍થું મંજુરી કરવા બાબત.
--નપમ / ૧૪૮૪/૧૨૪૧(૯૧)/ક રૂપાંતરીત ગ્રામ / નગર પંચાયતના કર્મચારીઓના આશ્રિતને નોકરીમાં લેવા બાબત.
૨૪/૦૧/૧૯૯૨નપમ/૧૦૮૩/૧૩૩૦/ક પેન્‍શનના લાભો જુની નગરપાલિકાઓમાંથી રૂપાંતર પામેલી ગ્રામ અને નગર પંચાયતોના કર્મચારીઓને આપવા બાબત.
૩૧/૦૧/૧૯૯૨નપમ/૧૦૯૧/૨૯૫(૯૨)/ક સુધરાઇમાંથી રૂપાંતર પામેલી ગ્રામ અને નગર પંચાયતોના કર્મચારીઓના પગાર ધોરણો સુધારવા બાબત.
૨૨/૦૫/૧૯૯૨નપમ / ૧૦૮૩/૨૨૬૮/ક રૂપાંતરિત ગ્રામ / નગર પંચાયતોમાં તારીખ ૧/૪/૬૩ બાદ નિમણુંક પામેલ કર્મચારીઓને બઢતીની તક આપવા બાબત.
//નપમ / ૧૦૮૮/૧૦૨૦/ક ગ્રામ/નગર પંચાયતના કર્મચારીઓને લધુત્તમ વેતન દર મુજબ વેતનની ચુકવણી કરવા બાબત.
૨૯/૦૯/૧૯૯૨નપમ / ૧૦૮૩/૧૩૩૦/ક મુળભુત નગરપાલિકાઓમાંથી રૂપાંતરિત ગ્રામ તથા નગર પંચાયતોની કર્મચારીઓને આપવા બાબત.
૦૫/૦૩/૧૯૯૩નપમ / ૧૪૯૨/૭૬૨/ક ગ્રામ / નગર પંચાયતોની સ્‍થાનિક સંવર્ગની જગાઓના ભરતી નિયમો નકકી કરવા બાબત.
૦૮/૦૭/૧૯૯૩નપમ / ૧૦૯૩/૧૮૭૭/ક ગ્રામ / નગર પંચાયતના કર્મચારી / સફાઇ કામદારોને નિયમિત પગાર ચૂકવવા બાબત.
૧૪/૦૯/૧૯૯૩નપમ / ૧૬૯૧/૪૬૭/ક ગ્રામ /નગર પંચાયતોના મહેકમ ખર્ચની મર્યાદામાં વધારો કરવા બાબત.
૨૭/૧૦/૧૯૯૩નપમ / ૧૪૮૪/૧૨૪૧(૯૩)/ક ચાલુ નોકરીએ અવસાન પામતાં રૂપાંતરિત ગ્રામ નગર પંચાયતના કર્મચારીઓના આશ્રિતને રહેમરાહે નોકરી આપવા બાબત.
૧૭/૧૨/૧૯૯૩નપમ / ૧૦૪૫/૧૪૨૯(૨)/ક રૂપાંતરીત ગ્રામ / નગર પંચાયતોનાં કર્મચારીઓને માપવા બાબત : સી.પી.એફ. પર વસુલ લીધેલ વ્‍યાજ પરત ચુકવવા બાબત.
૦૬/૦૧/૧૯૯૪નપમ / ૧૦૮૬/૧૭૫૫(૯૩)/ક સુધરાઇમાંથી રૂપાંતર પામેલ ગ્રામ / નગર પંચાયતને મોંઘવારી ભથ્‍થાનું અનુદાન આપવા બાબત.
૦૫/૦૭/૧૯૯૪નપમ / ૨૮૯૧/૧૭૧૭/ક પેન્‍શનના લાભો મુળભુત નગરપાલિકાઓમાંથી રૂપાંતરીત ગ્રામ / નગર પંચાયતના કર્મચારીઓને આપવા બાબત.
૨૦/૦૨/૧૯૯૬નપમ / ૧૦૯૨/૧૩૦/ક સુધરાઇમાંથી રૂપાંતર પામેલી ગ્રામ અને નગર પંચાયતના કર્મચારીઓને ઉચ્‍ચતર પગારધોરણોનો લાભ આપવા બાબત.
૧૨/૦૭/૧૯૯૬નપમ / ૧૦૮૩/૧૩૩૦/ક પેન્‍શનના લાભો મુળભુત નગર પાલિકાઓમાંથી રૂપાંતરીત ગ્રામ નગર પંચાયતોના કર્મચારીઓને આપવા બાબત.
૦૯/૦૯/૧૯૯૬નપમ / ૧૯૮૪/૧૪૮૦/ક ગુજરાત પંચાયત (ત્રીજો સુધારો) અધિનિયમ/૧૯૭૮ (૧૯૭૮ નો ૨૮ મો અધિનિયમ) હેઠળ પંચાયતો તરફથી કરવામાં આવેલ કાર્યવાહીને નિયમિત કરવા બાબત.
૧૮/૧૧/૧૯૯૬નપમ / ૧૦૮૪/૧૪૮૦/ક ગુજરાત પંચાયત (ત્રીજો સુધારો) અધિનિયમ/૧૯૭૮ (૧૯૭૮ નો ૨૮ મો અધિનિયમ) હેઠળ પંચાયતો તરફથી કરવામાં આવેલ કાર્યવાહીને નિયમિત કરવા બાબત.
૧૫/૦૨/૧૯૯૭નપમ / ૧૦૮૪/૧૪૮૦/ક ગુજરાત પંચાયત (ત્રીજો સુધારો) અધિનિયમ/૧૯૭૮ (૧૯૭૮ નો ૨૮ મો અધિનિયમ) હેઠળ પંચાયતો તરફથી કરવામાં આવેલ કાર્યવાહીને નિયમિત કરવા બાબત.
૧૯/૦૫/૨૦૦૦નપમ / ૨૪૯૭/૧૩૪૩/ક પેન્‍શનના લાભો રૂપાંતરીત ગ્રામ / નગર પંચાયતોના રાજીનામું આપનાર એલોકેટેડ કર્મચારીઓને આપવા બાબત.
૨૦/૦૪/૨૦૦૨નપફ / ૨૩૯૮/એસીએ/૬૨/ક કોર્ટ કેસનો સમયસર નિકાલ બાબત.
૧૫/૦૬/૨૦૦૪ભરત / ૧૦૨૦૦૪/૩૮૫/ક ચાલુ નોકરી દરમ્‍યાન અવસાન પામતા સરકારી કર્મચારીઓના આશ્રિત કુટુંબના સભ્‍યને રહેમરાહે નોકરી આપવા બાબત એડહોક નિમણુંક
૨૩/૦૨/૨૦૦૫નપમ / ૧૦૨૦૦૧/૧૦૦૮/ક ગ્રામ પંચાયતોમાં વર્ગ/૪ ની જગા ભરવા બાબત.
૧૮/૧૦/૨૦૦૬નપમ / ૧૯૮૭/૨૯૨૬/ક સ્‍થાનિક સંવર્ગના કર્મચારીઓની ભરતી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ અથવા જીલ્‍લા પંચાયત સેવા પસંદગી સમિતિ મારફતે નિયમોનુસાર કરવા બાબત.
૦૭/૦૯/૨૦૦૭નપમ / ૧૦૯૮/૧૨૯૬/ભાગ/૨/ક સુધરાઇમાંથી રૂપાંતર પામેલ ગ્રામ પંચાયતના કર્મચારીઓ માટે ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો/ ૧૯૯૮ મુજબના સુધારેલા પગાર ધોરણોલાગુ પાડવા બાબત.
૧૪/૦૨/૨૦૦૮નપમ / ૧૦૯૮/૨૭૪/(૫) (પાર્ટ ફાઇલ) / ક રૂપાંતરીત ગ્રામ પંચાયતના કર્મચારીઓના પગાર ફીકસેશન તથા અન્‍ય કામગીરી માટે પંચાયતોમાં મંજુર કરવામાં અવોલ મહેકમની મુદત વધારવા બાબત.
૨૬/૦૨/૨૦૦૮નપમ / ૧૦૮૪/૧૪૮૦/ક તા. ૧/૪/૧૯૬૩ થી તા. ૫/૬/૮૪ દરમ્‍યાન રૂપાંતરીત ગ્રામ / નગર પંચાયતોમાં નિમણુંક પામેલ કર્મચારીઓની સેવાની શરતો બાબત.
૧૧/૦૭/૨૦૦૮નપમ/૧૦૮૪/૧૪૮૦/(પા.ફા.નં.)કતારીખ ૧-૪-૬૩ થી તા. ૫-૬-૮૪ દરમ્યારન રૂપાંતરીત ગ્રામ/નગર પંચાયતોમાં નિમણૂંક પામેલ કર્મચારીશ્રીઓની શરતો બાબત.
૧૮/૦૭/૨૦૦૮નપમ/૨૪૨૦૦૬/૫૨૭/કરૂપાંતરીત ગ્રામ/નગર પંચાયતના કર્મચારીઓનું સ્વૈાચ્છીનક નિવૃત્તિ સમયે સમયસર પેન્શુનપાત્ર સેવાનું પ્રમાણપત્ર મેળવી લેવા બાબત.
૨૫/૦૧/૨૦૧૧નપમ/૧૧૨૦૦૮/૭૯૭/કસુધરાઇમાંથી રૂપાંતર પામેલ ગ્રામ પંચાયતના કર્મચારીઓ માટે ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો ૨૦૦૯ મુજબના સુધારેલ પગાર માળખુ લાગુ પાડવા બાબત.
૧૨/૦૭/૨૦૧૨નપમ/૧૦૮૭/૨૧૦૨/કલધુત્તમ વેતન ચુકવવા બાબત
૦૯/૦૮/૨૦૧૭ગપમ​-૧૦૨૦૧૭-૩૧૧-કરાજ્યના સ્થાનિક સંવર્ગના કર્મચરીઓની ભરતી મંજૂર થયેલ સેટ​-અપ ઉપર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ​, જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ અથ​વા માન્ય ઠરાવેલ પદ્ધતિ હેઠળ નિયમોનુસાર કર​વા બાબત​
૦૬/૧૦/૨૦૧૭ગપમ​-૧૦૨૦૧૭-૩૧૧-ક​રાજ્યના સ્થાનિક સંવર્ગના કર્મચરીઓની ભરતી મંજૂર થયેલ સેટ​-અપ ઉપર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ​, જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ અથ​વા માન્ય ઠરાવેલ પદ્ધતિ હેઠળ નિયમોનુસાર કર​વા બાબતે સ્પષ્ટતા કર​વા બાબત​
૩૧/૦૩/૨૦૧૮પી.આઇ.એલ​.-૧૨૦-૨૦૧૦(૬૬૫૩૫૩)-ક​અખિલ ગુજરાત ગ્રામ પંચાયત પંચાયત​-ક્લાર્ક પટાવાળા મહામંડળ દ્વારા નામ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલ પી.આઇ.એલ. નં. ૧૨૦-૨૦૧૨ માં આવેલ તા.૧૧-૦૯-૨૦૧૪ના ચુકાદા અન્વયે, રાજ્યની ગ્રામ પંચાયતોમાં વર્ગ​-૩ અને વર્ગ​-૪ની હંગામી જગાઓ ધરાવતું સેટઅપ (મહેકમ​) મંજુર કર​વા બાબત​.