પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ

પંચાયત વિભાગની શાખાઓની માહિતી

મુખપૃષ્ઠ શાખાઓની માહિતી

ક - શાખાના વિષયો

  • ગ્રામ પંચાયતોના તમામ કર્મચારી તલાટી કમ મંત્રી સિવાયના મહેકમને લગતી કામગીરી
  • ગ્રામ પંચાયતોના મહેકમના માળખાને લગતી કામગીરી
  • ગ્રામ પંચાયતોના કર્મચારીઓની સેવાને લગતી નાણાકીય બાબતો અંગેના કોર્ટ કેસને લગતી કામગીરી
  • ગ્રામ પંચાયતોના કર્મચારીઓના આશ્રિતોને નોકરી આપવા અંગેની કામગીરી
  • ગ્રામ પંચાયતોના સ્વભંડોળના મહેકમની કામગીરી
  • ઉપરોકત જણાવેલ તમામ વિષયોને લગતા એમ.પી./એમ.એલ.એ./સી.એમ/ભારત સરકાર સંદર્ભ/આરટીઆઇ/ઓડીટ પેરા/વિધાનસભા તારાંકિત-અતારાંકિત પ્રશ્નો/વ્યકિતગત રજુઆતો વિગેરેને લગતી તમામ પ્રકારની કામગીરી