પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ

સરકારી ઠરાવો

મુખપૃષ્ઠ | ઇ/સીટીઝન | સરકારી ઠરાવો | ખ - ૧ શાખાને લગતા ઠરાવો

ખ - ૧ શાખાને લગતા ઠરાવો


તારીખ ઠરાવ નં.વિગતડાઉનલોડ
માટે
૧૭-૦૧-૨૦૧૯પરચ/૧૦૨૦૧૬/૭૧૧૯૪૩/ખ.૧ ગ્રામવિકાસ વિભાગ હસ્તકની જીલ્લા અને ગ્રામ્ય કક્ષાની કરાર આધારીત જગ્યાઓના કરાર રીન્યુઅલ કરવાની સત્તાઓ સોપવા બાબત.
૨૪/૦૮/૨૦૧૮મકમ​-૧૦૨૦૧૭-એસ.એફ​.એસ​.-૩૯-ખ​-૧આમ આદમી બીમા યોજનાનું અમલીકરણ તા.૩૦-૦૬-૨૦૧૯ પછી શ્રમ અને રોજગાર વિભાગને તબદિલ કર​વા બાબત​.
૨૬/૦૪/૨૦૧૮બજટ​-૧૦૨૦૧૮-એસ​.એફ​.એસ​.-૧૧-ખ​-૧સને ૨૦૧૮-૧૯ માં મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અમલમાં મૂક​વા બાબત. (રૂ. ૬૦ કરોડ​)
૨૬/૦૪/૨૦૧૮બજટ​-૧૦૨૦૧૮-એસ​.એફ​.એસ​.-૧૧-ખ​-૧સને ૨૦૧૮-૧૯ માં મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અમલમાં મૂક​વા બાબતની વહીવટી મંજૂરી આપ​વા બાબત​. (રૂ. ૬૦ કરોડ​)
૨૦/૦૪/૨૦૧૮મકમ​-૧૦૨૦૧૮-એસ​એફ​એસ​-૮-ખ​-૧ગ્રામ વિકાસ પ્રભાગ અને કમિશ્નર ગ્રામ વિકાસની કચેરીના કોર્ટ કેસોની કામગીરી માટે કાયદા સલાહકારની ન​વી જગ્યા ઊભી કર​વા બાબત​.
૨૦/૦૪/૨૦૧૮બજટ​-૨૦૧૭-એસ​એફ​એસ​-૫૯-ખ​-૧કમિશ્નર ગ્રામ વિકાસની કચેરીમાં સંશોધન અધિકારી, વર્ગ​-૨ ની ન​વી જગ્યા ઉભી કર​વા બાબત​.
૨૬/૦૪/૨૦૧૭ પરચ​-૨૦૧૬-૭૧૧૯૪૩-ખ​.૧ગ્રામવિકાસ વિભાગ હ્સ્તકની જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાની કરાર આધારિત જગ્યાઓના રિન્યુઅલ અને પગાર વધારાની સત્તાઓ કમિશ્નર ગ્રામવિકાસની કચેરીને સોંપ​વા બાબત​
૨૨/૦૨/૨૦૧૭ આઇડીબી-૧૦૨૦૧૬-એસ​એફ​એસ​-૨૭-૭૧૧૯૪૩-ખ​-૧ગ્રામ​વિકાસ વિભાગની યોજનાઓના અસરકારક અમલીકરણ માટે રાજ્ય​, જિલ્લા, તાલુકા તથા ગ્રામ્ય કક્ષાએ એચ​.આર. કન્વર્જન્સ કર​વા બાબત​.
૦૯/૦૮/૨૦૧૬આઇડીબી-૧૦-૨૦૧૦-૨૪૫૧-(૮૧૨)-ખ-૧ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ. ના બોર્ડ ઓફ ડિરેકટર્સ તરીકે નિમણુંક કરવા બાબત
૨૯/૦૭/૨૦૧૬આઇડીબી-૧૦૨૦૧૬-મિશન મંગલમ-૩૩૦૦૭૩-ખ-૧ નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન હેઠળના તાલુકાઓનું પુનઃગઠન કરવા બાબત
૦૪/૦૬/૨૦૧૬બીયુડી-૧૦.૨૦૧૬-૩૫૯૭૩-ખ​.૧કમિશ્નર ગ્રામ વિકાસની કચેરીમાં સ્પેશ્યલ કમિશ્નર-એમબીએ (ગ્રામીણ​)ની જગ્યાને વર્ષ ૨૦૧૬-૧૭ની ન​વી બાબતની વહીવટી મંજૂરી આપ​વા બાબત​
૨૭/૦૪/૨૦૧૬પરચ-૨૦૧૬-૨૧૮૭૭૮-ખ-૧સને ૨૦૧૬-૧૭ વર્ષના અંદાજપત્રમાં સમાવિષ્ટ આયોજન હેઠળની રૂા. ૧૦૦.૦૦ કરોડ સુધીની ચાલુ બાબતોની (માંગણી ક્રમાંક ઃ ૭૧,૯૫ અને ૯૬) વવહીવટી મંજૂરી આપવા બાબત.
૨૨/૦૪/૨૦૧૬પરચ​-૧૦૨૦૧૬-૧૨૩-ખ​-૧ગુજરાત (જાહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર​) અધિનિયમ​-૨૦૧૩ ની કલમ-૫ અને ૬ અંતર્ગત મુકરર અધિકારી અને ફરિયાદ નિવારણ અધિકારી-સત્તાધિકારીની નિમણુકો કરવા અંગે.
૦૩/૧૧/૨૦૧૬ મકમ-૧૦૨૦૧૪-એસએફએસ-૭-ખ.૧ કમિશ્નરશ્રી, ગ્રામ વિકાસની કચેરીમાં નિવૃત્ત સરકારી અધિકારી/કર્મચારીઓને નિવૃત્તિ બાદ કરાર આધારિત નિમણુંક આપવા બાબત. શ્રી વી. વી. પટેલ ગુજરાતી સ્‍ટેનોગ્રેડ-૩