પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ

પંચાયત વિભાગની શાખાઓની માહિતી

મુખપૃષ્ઠ શાખાઓની માહિતી

ખ.૧ શાખાના વિષયો

 • કમિશ્નરશ્રી ગ્રામ વિકાસની કચેરી, તમામ જિલ્લા વિકાસ એજન્સીઓ, રાજયની ઘટક કચેરીઓ તથા રાજય ગ્રામ વિકાસ સંસ્થાને સબંધિત મહેકમ વિષયક કામગીરી તથા કમિશ્નરશ્રી ગ્રામ વિકાસની કચેરી સહિત તેમના નિયત્રણ હેઠળની રાજયની તમામ કચેરીઓ/સંસ્થાઓનું વહીવટી નિરીક્ષણ કરવાની બાબત.
 • ધારાસભ્યશ્રીઓની પરામર્શ સમિતી, પંચાયતી રાજ સમિતીની બેઠકો તેમજ તેને અનુસાંગીક તમામ કામગીરી
 • કમિશ્નરશ્રી ગ્રામ વિકાસની કચેરી સહિત તેમના નિયત્રણ હેઠળની રાજયની તમામ કર્મચારીઓના અધિકારી/કર્મચારીઓના રાજય બહારના સરકારી કામે પ્રવાસની બાબતો તથા વિદેશ તાલીમ બાબતો.
 • સરસ મેળાઓ તેમજ ગ્રામ હાટની તમામ કામગીરી
 • સચિવશ્રીઓની બેઠક અને મુખ્ય સચિવશ્રીઓની બેઠક અંગેની કામગીરી
 • બી.પી.એલ. યાદી અંગેની તમામ બાબતોની કામગીરી
 • ઓડીઓડી પ્રશ્નોની સંકલનની કામગીરી
 • સખી મંડળ, એસ.જી.એસ.વાય મિશન મંગલમ, બી.આર.જી.એફ તથા આમ આદમી વિમા યોજનાની તમામ કામગીરી
 • શાખાને સબંધિત યોજનાઓ હેઠળ જરૂરી કરાર આધારિત,આઉટશોર્સીગ અને કન્સલ્ટની સેવાને લગતી બાબતોની તમામ કામગીરી
 • ગ્રામ વિકાસ વિજીલન્સ અને મોનોટરીંગ સમિતિ રાજય/જીલ્લા કક્ષાની રચના અને બેઠકોની તમામ કામગીરી
 • ફાળવેલ વિષયો સબંધિત : માન.મુખ્યમંત્રીશ્રી, માન.મંત્રીશ્રી સંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી વી.આઇ.પી. સંદર્ભો, વિધાનસભા, લોકસભા, રાજયસભાના પત્રો, ભારત સરકાર, રાષ્ટ્રીય આંતર રાષ્ટ્રીય અન્ય રાજયોના સંદર્ભોની કામગીરી
 • ફાળવેલ વિષયો સબંધિત : બજેટ, વિધાનસભામાં આપેલ ખાતરીઓ, ઓડીટપેરા, તકેદારી આયોગ, ફરીયાદો તપાસ અને તે સંદર્ભમાં સૂચિત આરોપનામાનો મુસદ્દો ઘડવાની કામગીરી સ્વાગત કાર્યક્રમ, ઓડીઓડી સંદર્ભ અને લાઇનમાં ડિપાર્ટમેન્ટની બાબતોની તમામ કામગીરી