પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ
મુખપૃષ્ઠમાહિતી મેળવવાનો અધિકાર

માહિતી મેળવવાનો અધિકાર

માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ ની જોગ​વાઇઓના ચુસ્ત અમલીકરણ બાબત​
માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ (પ્રોપર) ના મદદનીશ જાહેર માહિતી અધિકારી (APIO) જાહેર માહિતી અધિકારી (APO) તથા અપીલ સત્તાધિકારી (Appellate Authority) ની નિયુકિત બાબત.
માહિતી મેળવવાનો અધિકારના કાયદા હેઠળ પી.આઇ.ઓ./ એ.પી.આઇ.ઓ અધિકારીશ્રીઓની માહિતી (પંચાયત વિભાગ)
ક્રમવિગત હોદો
નાયબ સચિવશ્રી પ્રથમ એપેલેટ ઓથોરીટી
સબંધિત ઉપસચિવશ્રીજાહેર માહિતી અધિકારી
સબંધિત સેક્શન ઓફિસશ્રી (વર્ગ-૨) મદદનીશ જાહેર માહિતી અધિકારી
માહિતી મેળવવાનો અધિકારના કાયદા હેઠળ પી.આઇ.ઓ./ એ.પી.આઇ.ઓ અધિકારીશ્રીઓની માહિતી (વિકાસ કમિશ્નર કચેરી)
ક્રમવિગત હોદો
નાયબ વિકાસ કમિશ્નરશ્રીપ્રથમ એપેલેટ ઓથોરીટી
સબંધિત મદદનીશ વિકાસ કમિશ્નરશ્રી / મુખ્ય હિસાબી અધિકારીશ્રીજાહેર માહિતી અધિકારી
સબંધિત ચીટનીશશ્રી / હિસાબી અધિકારીશ્રી (વર્ગ-૧ અને ૨) સ્પે. ઓડીટર(સર્વોદય)મદદનીશ જાહેર માહિતી અધિકારી