પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ


મુખપૃષ્ઠ શાખાઓની માહિતી

લ - શાખાની માહિતી

  • સ્માર્ટ વિલેજ યોજનાને લગતી તમામ કમગીરી.
  • સરદાર આવસ યોજના-૧ અને ર ને લગતી તમામ પ્રકારની કામગીરી
  • ૧૦૦ ચો.વારના મફત ઘરથાળના પ્લોટ ફાળવવાની યોજનાની તમામ પ્રકારની કામગીરી
  • રર્બન યોજનાને લગતી તમામ પ્રકારની કામગીરી
  • ધી પ્રોહિબિશન ઓફ એમપલોઇઝમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્ઝર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એકટ અને રૂલ્સ-૨૦૧૩ ને લગતી બાબતો (M.S.ACT & RULES-13)
  • ૧૦૦ ચો.વારના મફત પ્લોટ યોજના માટે જમીન સંપાદનને લગતી સબંધિત બાબતોને કામગીરી
  • ભંગી કષ્ટ મુકિત કાર્યક્રમ(નિર્મળ જાજરૂને સજળ જાજરૂમાં રૂપાંતર કરવા અંગેની) લગતી કામગીરી
  • ૨૦ મુદ્દા કાર્યક્રમને લગતી કામગીરી
  • ગ્રામઘરોની સુધારણા હેઠળ નિર્ધૂમ ચુલા અને ઉજાશીયા માટે સહાય આપવા માટેની યોજનાની સહાયની કામગીરી
  • ઉપરોકત જણાવેલ તમામ વિષયોને લગતા એમ.પી/એમ.એલ.એ./સી.એમ./રા.ક.મંત્રીશ્રી(પં)તથા અન્ય મંત્રીશ્રી સંદર્ભ/ભારત સરકાર સંદર્ભ/આરટીઆઇ/ઓડીટપેરા/ખાતરી/વિધાનસભા/તારાંકિત અને અતારાંકિત પ્રશ્નો/વ્યકિતગત રજુઆતો વિગેરેને લગતી તમામ પ્રકારની કામગીરી