પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ


મુખપૃષ્ઠશાખાઓ હિસાબી-ઓડીટ શાખા શાખાની કામગીરી

હિસાબી-ઓડીટ શાખાની કામગીરી

  ઓડીટશાખાની કામગીરીનું સુપરવિઝન-ગ્રાન્‍ટ ફાળવણી.
  હિસાબી શાખા, ની સર્વે કામગીરીનું સુપરવિઝન
  (૧) ડીમાન્‍ડ-૭૧ ૨૨૧૬ આવાસન
(૨) ગ્રામીણ વિસ્‍તારમાં ભુમિહીન ખેતમજુરોને ફાળવેલ ધરથાળની જમીન પર મકાન બાંધવા માટે સહાયકી(આયોજન બહાર)
(૩) ડીમાન્‍ડ-૭૧ ૨૨૧૬ આવાસન
(૪) ગ્રામીણ વિસ્‍તારોમાં ભુમિહીન મજુરોને ફાળવેલ ધરથાળ પર મકાન બાંધવા માટે આપવામાં આવેલ રાજય સરકારની લોન સિવાયની અન્‍ય લોનની પરત ચુકવણી (નોન પ્લાન)
(૩) ડીમાન્ડ-૭૧ ૨૨૧૬ આવાસન
ગુજરાત ભુમિહીન મજુરો તથા હળપતિ બોર્ડને અનુદાન (નોનપ્‍લાન)
(૪) ડીમાન્‍ડ-૯૪ ૨૨૧૬ આવાસન
(૮) HSG-8 ગ્રામીણ વિસ્‍તારોમાં ભૂમિહીન મજુરોને ફાળવેલ ધરથાળ પર મકાન બાંધકામ માટે રાજય સરકારની લોન સિવાયની અન્‍ય લોનની પરત ચુકવણી (આદિજાતિ વિસ્‍તાર પેટા યોજના) (નોનપ્‍લાન)
(૫) ડીમાન્‍ડ-૭૨ ૩૬૦૪-૨૦૦-અન્‍ય પરચુરણ વળતર અને સોંપણી
(૩) ૧૯૯૩ ના ગુજરાત પંચાયત અધિનિયમની કલમ ૧૯૮ હેઠળ પંચાયતોના જમીન મહેસુલ સ્‍થાનિક ઉપકરની ચુકવણી જી.પં.ને સ્‍થાનિક ઉપકર મહેસુલની સોંપણી (નોનપ્‍લાન)
(૬) ડીમાન્‍ડ-૭૨ ૩૬૦૪-૨૦૦ અન્‍ય પરચુરણ વળતર અને સોંપણી
(૪) ૧૯૯૩ ના ગુજરાત અધિનિયમની કલમ ૧૯૬ હેઠળ પાણીના દરના ઉપકરની ચોખ્‍ખી રકમની પંચાયતોને ચુકવણી (નોનપ્‍લાન)
(૭) ડીમાન્‍ડ-૭૨ ૩૬૦૪-૨૦૦-અન્‍ય પ્રચુરણ વળતર અને સોંપણી
(૫) યાત્રાળુવેરો નાબુદ કરવાના ધોરણે ગ્રામ/નગર પંચાયતોને અનુદાન (નોનપ્‍લાન)
(૮) ડીમાન્‍ડ-૭૧૬૨૧૬-૮૦૦-અન્‍ય લોન
(૧) HSG-7 બાંધકામ હેતુ માટે લોન (આદિજાતિ પેટા યોજના) (પ્‍લાન)
(૧૦) ડીમાન્‍ડ-૧૦૦ ૨૨૧૭ -શહેરી વિકાસ આરોગ્‍ય અન્‍ય સ્‍વચ્‍છતા-જાળવણી માટે સ્‍થાનિક સંસ્‍થાઓને સહાયક અનુદાન (નોનપ્‍લાન) વધારાની કામગીરી.
  ૨૫૧૫ અન્‍ય ગ્રામીણ વિકાસ કાર્યક્રમ
(૧) જીલ્‍લા તાલુકા પંચાયતની ચુંટણીની ગ્રાન્‍ટની ફાળવણી (નોનપ્‍લાન)
(૨) ગ્રામ પંચાયતની ચુટણીની ગ્રાન્‍ટની ફાળવણી(નોનપ્‍લાન)
(૩) ગ્રામ પંચાયતોને ઓડીટ કામ માટે વધારાનો કર્મચારી વર્ગ(નોનપ્‍લાન)
 
  આગળ જુઓ