પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ


મુખપૃષ્ઠશાખાઓ કાર્યક્રમ શાખા શાખાની કામગીરી

કાર્યક્રમ શાખાની કામગીરી

  સરદાર પટેલ આવાસ યોજનાની ગ્રાન્‍ટ, લક્ષ્‍યાંક ફાળવણી. તેને લગતા તકેદારી આયોગ રેફરન્‍સ. સરદારપટેલ આવાસ યોજના વિધાનસભા પ્રશ્નો, ઉપસ્‍થિત થતી ખાતરીએ. જિલ્લાની સરદાર પટેલ આવાસ યોજનાને લગતી ફરીયાદો તથા તેને લગતા પ્રશ્ન સરદાર પટેલ આવાસ યોજનામાં થયેલ ગેરરીતી તથા તેની તપાસણી અંગે. હુડકોને લગતી કામગીરી અંગે. બીલ્‍ડીંગ સેન્‍ટરની કામગીરી. જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી તથા નાયબ જીલ્લા વિકાસ અધિકારીની મીટીંગને લગતી કામગીરી. અનુ.જાતિ કલ્‍યાણ સમિતિની કામગીરી.સરદર પટેલ આવાસ યોજનાની ગ્રાન્‍ટના એ.જી.ના ઓડીટપારા. સરદાર પટેલ આવાસ યોજનાના જિલ્‍લા કક્ષાએ તથા અત્રેના મહેકમને લગતી કામગીરી. જિલ્‍લામાં લેન્‍ડ કમિટિની બેઠકો અંગેની કામગીરી.
  પંચાયત ઘર-તલાટી મંત્રી કવાટર બાબત. રૂર્બન માળખાકીય સુવિધા, તાલુકા-જિલ્લા પંચાયતોનું વહિવટી માળખુ સંગીન બનાવવું, પંચવટી, તીર્થગામ પાવનગામ યોજના, સરદાર પટેલ આવાસ સિવાય યોજનાકીય કામગીરીની ફરીયાદો
  વર્કશીટમાં નોંધણીની કામગીરી. માસિક તારીજ, શાખાના રજીસ્‍ટરો જેવાકે વિધાનસભા પ્રશ્ન, તકેદારી આયોગ, અર્ધ સરકારી પત્ર, મંત્રીશ્રી રેફરન્‍સ, મુવમેન્‍ટ રજીસ્‍ટર વિ.નિભાવણી.
  યુનિટ-૧ ના ટેબલની ફાઇલો શોધવી, પત્રો કમ્‍પેરીંગ, ઇસ્‍યુ ફાઇલીંગ વિગેરેની કામગીરી. અધિકારીશ્રી સુપ્રત કરે તે તમામ કામગીરી.