પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ


મુખપૃષ્ઠશાખાઓ મેહકમ શાખા શાખાની કામગીરી

મેહકમ શાખાની કામગીરી


તાલુકા વિકાસ અધિકારી બઢતી, બદલી, ડીમડેટ, ઉચ્ચ તર પગાર ધોરણ, ઇ.બી.રજાઓ, પ્રતિક્ષા સમય મંજુરી, ૫૦-૫૫ વર્ષે કેસો રીવ્યુ કરવા, શરતી બીન શરતી કામગીરી સેવાકોડ નિભાવવા, જીલ્લાો વિકાસ અધિકારીશ્રીની પરચુરણ રજા, જોઇનીંગ ટાઇમ, પુરસ્કાવર અંગેની કામગીરી. વિકાસ કમિશ્નર કચેરીના અધિકારીઓ (વર્ગ-૧-૨) ના મહેકમ અંગેની કામગીરી (હવાઇ પ્રવાસ) વર્ગ-૧-૨ (તાલુકા વિકાસ અધિકારી અને જીલ્લાન પંચાયતના સર્વે અધિકારીશ્રીઓ સામેની પ્રાથમિક તપાસ. તાલુકા વિકાસ અધિકારી વર્ગ-૧-૨ ના ખાનગી અહેવાલ, રાજય કક્ષાએ વર્ગ-૩ના કર્મચારીઓની શ્રેયાન યાદી. આઇ.એ.એસ.અધિકારીઓ સામેની પ્રાથમિક ખાતાકીય તપાસ. તકેદારી આયોગના પ્રકરણોનું સંકલન.

તાલુકા વિકાસ અધિકારી બઢતી, બદલી, રજાઓ/પ્રતિક્ષાસમય, ૫૦-૫૫ વર્ષે કેસો રીવ્યુિ કરવા, ડીમડેઇટ, ઉચ્ચેતર પગાર ધોરણ સેવાકોડ પરચુરણ રજા, જોઇનીંગ ટાઇમ, મંજુરી, હવાઈ પ્રવાસની મંજુરી, વિકાસ કમિશ્નર કચેરીના અધિકારીશ્રીઓના મહેકમ અંગેની કામગીરી. તાલુકા વિકાસ અધિકારીશ્રીના ખાનગી અહેવાલની કામગીરી.

તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સામેની પ્રાથમિક તપાસની હળવી શિક્ષાનીકામગીરી. તાલુકા વિકાસ અધિકારી, નાયબ જિલ્લાચ વિકાસ અધિકારીશ્રીઓ હિસાબી અધિકારીશ્રીઓ, આંતરિક અન્વેીષણ અધિકારીશ્રીઓના ખાનગી અહેવાલ.