પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ


મુખપૃષ્ઠશાખાઓ પંચાયત શાખા શાખાની કામગીરી

પંચાયત શાખાની કામગીરી

ગુજરાત પંચાયત અધિ. ૧૯૯૩ અન્વ યે પંચાયત પદાધિકારીશ્રીઓ સામેની ફરીયાદો, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સામે પગલા લેવાની જોગવાઇ, ગ્રામ પંચાયત વિભાજનની કામગીરી, તાલુકા જિલ્લાગ વિભાજનથી થતી અસરો, પંચાયત પદાધિકારીશ્રીઓને હવાઇ મુસાફરીની મંજુરી, ખેડૂત પ્રવાસ, શ્રેષ્ઠ ગ્રામ પંચાયત સ્પધર્ધાની કામગીરી, સીડમની કામગીરી, ગ્રામ્યા કક્ષાના દબાણ સંબંધે નિયંત્રણ અને સમીક્ષાની કામગીરી, કર અને ફી ની સમીક્ષા, ગ્રામ સભાની કામગીરી, ગ્રામ, તાલુકા, જિલ્લાા પંચાયતને સુપરસીડ / વિસર્જનની કામગીરી, સ્ટેામ્પબ ડયુટી, જિલ્લાર પંચાયતના પ્રમુખને હવાઇ પ્રવાસની મંજુરી, ગરીબ કલ્યાાણ મેળા, ગૌણવન પેદાશ, ગ્રામ / તાલુકા / જિલ્લાસ પંચાયતને સ્વોભંડોળમાંથી ખર્ચ કરવાની પૂર્વ મંજુરી, પંચાયતોને પોતાના વિસ્તાુરમાં સહાયક અનુદાન આપવાની મંજુરી, સ્થાવવર મિલ્કરત, સ્વાત્વાવર્પિત ની મંજુરી, તાલુકા / જિલ્લાી પંચાયતના પ્રમુખના હેડકવાર્ટર મંજુર કરવા, તાલુકા / જિલ્લાન પંચાયતને સ્વ ભંડોળમાંથી વાહનો ખરીદવાની પૂર્વ મંજુરી, સામાજીક ન્યાવય સમિતિની સુવિધા, હરિજનોને પીવાના પાણીના પ્રશ્નોી, જમીન મહેસુલ ઉપકરના દરોમાં વધારો કરવાની મંજુરી, જમીનને લગતા તથા પંચાયત અધિનિયમ હેઠળની પરચૂરણ કામગીરી.
પંચાયત અધિનિયમને લગતી મહત્વ ની બેઠકોમાં હાજરી આપવી, નિયંત્રણ હેઠળના કર્મચારીઓ તરફથી રજૂ થતી ફાઇલો પર અભિપ્રાય આપવો.
ગુજરાત પંચાયત અધિ. ૧૯૯૩ ની કલમ-૩૨(૧), કલમ-૮૫(૧)(ર), કલમ-૮૭(૧)(૨), કલમ-૯૩, ૧૧૬, ૧૩૮, ૧૬૩, ૨૪૧, ૧૯૧, ૨૫૩, ૨૭૯ હેઠળની કામગીરી તથા રાજ્ય સરકારશ્રીમાં થતી રીવીઝન અપીલ સંબંધેની કામગીરી.