પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ


મુખપૃષ્ઠશાખાઓ સર્વોદય શાખા શાખાની કામગીરી

સર્વોદય શાખાની કામગીરી

  ગુજરાત રાજયમાં ચાલતા સર્વોદય કેન્‍દ્રોને વિકાસ કમિશ્નરની સુચના મુજબ ગ્રાન્‍ટ ફાળવવી.  
  ગુજરાત રાજયમાં ચાલતા સવા.દય કેન્‍દ્રોને અત્રેની કચેરીમાંથી ફાળવેલ ગ્રાન્‍ટનાં ઓડર પ્રમાણેનાં ગ્રાન્‍ટ ઇન એઇડનાં બીલ (બીટીઆર-૩૯) નાં પ્રતિ સહી કરવી.
  ગુજરાત રાજયમાં ચાલતા સર્વોદય કેન્‍દ્રોને અત્રેની કચેરીમાંથી ફાળવેલ ગ્રાન્‍ટનો નકકી કરેલ માર્ગદર્શિકાઓ પ્રમાણે ઉપયોગ કર્યો છે. કે કેમ અને તેને લગતાં હિસાબી ચોપડાઓ તૈયાર કરીને વ્‍યવસ્‍થિત રીતે નિભાવ્‍યા છે કે કેમ તેનું ઓડીટ કરવું.