પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ

સરકારી ઠરાવો

મુખપૃષ્ઠ | ઇ/સીટીઝન | સરકારી ઠરાવો | વ-શાખાને લગતા ઠરાવો

વ-શાખાને લગતા ઠરાવો


તારીખ ઠરાવ નં.વિગતડાઉનલોડ
માટે
૦૨-૦૩-૨૦૦૯ આરએચબી/૧૦૨૦૦૮/૪૪૦/વ૧૦,૦૦૦ કરતા વધુ વસ્‍તી ધરાવતા ગામો, તાલુકા સ્‍થળોમાં ૧૦,૦૦૦ થી ઓછી વસ્‍તી હોય તેવા ગામ તથા ટ્રાયબલ વિસ્‍તારમાં વસ્‍તીના ધોરણોમાં ૭,૦૦૦ ની વસ્‍તી હોય ત્‍યાં ગટર વ્‍યવસ્‍થા (ડ્રેઇનેજ) નું માળખું પુરૂ પાડવાની બાબત.
૨૭-૦૩-૨૦૦૯આરએચબી/૧૦૨૦૦૮/૨૧૭/વગ્રામ્‍ય વિસ્‍તારમાં ગટર વ્‍યવસ્‍થા (ડ્રેઇનેજ) ની કામગીરી માટે સ્‍પેશીયલ એમ્‍પાયર કમિટિની પુનઃરચના કરવા બાબત.
૧૮-૧૧-૨૦૦૯ આરએચબી/૧૦૨૦૦૮/૪૪૦/વ (પાર્ટ ફાઇલ) ગામડા માટેની માળખાગત સુવિધા ગટર (ડ્રેઇનેજ) ની વ્‍યવસ્‍થાની યોજના વહીવટી મંજુરી બાબત.
૦૮-૦૪-૨૦૧૦ આરએચબી/૧૦૨૦૦૮/૨૧૭/વ ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગટર વ્‍યવસ્‍થા (ડ્રેઇનેજ) ની કામગીરી માટે સ્‍પેશીયલ એમ્‍પાયર કમિટિની પુનઃરચના કરવા બાબત.
૦૬-૦૬-૨૦૧૧ પત્ર ક્રમાંક : પરચ/૧૦૨૦૧૦/૧૨૧/વરૂર્બન પ્રોજેકટ અંતર્ગત રાજ્યના ૮૨ તાલુકા મથકવાળાઓમાં તથા પસંદ કરેલ ૩ ગામો મળી કુલ ૮૫ ગામોમાં ગટર વ્‍યવસ્‍થા (ડ્રેઇનેજ) નું માળખું પુરૂ પાડવા બાબત.
૩૦-૦૧-૨૦૧૨ આરએચબી/૧૦૨૦૧૦/૧૨૧/વ રૂર્બન પ્રોજેકટના કામો માટે સમિતિ બનાવવા બાબત.
૧૭-૦૧-૨૦૧૩પરચ​-૧૦૨૦૧૩-૦૯-વરર્બન પ્રોજેક્ટ અંતર્ગત સમાવેશ કરેલ હોય તેવા ગામોમાં ડ્રેઇનેજ (ગટર વ્ય​વસ્થા) માળખા સંબંધી ટેન્ડરની સમયમર્યાદામાં વધારો કર​વા બાબત