પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ


મુખપૃષ્ઠપંચાયત વિષેની કામગીરી

પંચાયત વિષેની કામગીરી

  ગુજરાત ગ્રામ ગૃહનિર્માણ બોર્ડ, ગાંધીનગર.
  ગુજરાત જમીન વિહોણા મજુરો અને હળપતિ ગૃહનિર્માણ બોર્ડ, ગાંધીનગર.
  ગુજરાત રાજય ગ્રામ વિકાસ નિગમ ગાંધીનગર.
ફાળવેલ વિષયો
  સામુહિક વિકાસ યોજના.
  રાષ્ટ્રીય વિસ્તરણ સેવા.
  જિલ્લા વિકાસ બોર્ડ સહિત ગ્રામ વિકાસના સ્થાનિક કામો.
  સર્વોદય યોજના
  રાજયનું પંચાયત તંત્ર.
  સ્થાનિક બોર્ડ સાથે સંકળાયેલી બધી બાબત (રસ્તાઓ સિવાય )
  સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓને લોન.
  સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ વસુલ કરતી હોય તે માથાવેરો, વ્યવસાયવેરો, વેપાર, ધંધા અને રોજગાર ઉપરના કર, પશુઓ અને હોડીઓ ઉપરના કર, વર્તમાનપત્ર સિવાયના બીજા માલની ખરીદી કે વેચાણ ઉપરના કર, વર્તમાનપત્રોમાં પ્રસિધ્‍ધ થતી જાહેર ખબરો સિવાયની જાહેર ખબરો ઉપરના કર.
  બજાર અને મેળા.
  ધર્મશાળાઓ અને તેના રખેવાળો.
  ગ્રામ ગૃહનિર્માણ યોજનાઓ
  ગુજરાત ગામ ગૃહનિર્માણ બોર્ડ અધિનિયમ,૧૯૭૨નો અમલ અને તેમાંથી ઉપસ્થિત થતી બાબતો.
  કેન્દ્ર સરકાર અને રાજય સરકાર એ બંનેની યોજનાઓ હેઠળના ગ્રામ વિસ્તારોમાં ભૂમિહીન મજુરો વિના મૂલ્યે ઘરથાળની જમીન આપવા બાબત.
 
પાછળ જુઓ આગળ જુઓ