પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ


મુખપૃષ્ઠપંચાયત વિષેની કામગીરી

પંચાયત વિષેની કામગીરી

 
 

(૧) વિભાગના વહિવટી નિયંત્રણ નીચેના બધા રાજયપત્રિત અધિકારીઓ અને રાજયપત્રિત સરકારી નોકરોની નિમણૂક, પદ- નિયુકતીઓ, બદલીઓ, વર્તણુંક, રજા- મંજુરી, પેન્શન વગેરેને લગતી તમામ બાબતો. (ર) વિભાગના વહિવટી નિયંત્રણ નીચેના સચિવાલય કેડરના વર્ગ-૧ અને ર ના અધિકારીઓને પેન્શન મંજુર કરવાને લગતી તમામ બાબતો, અને (૩) વિભાગના વહિવટી નિયંત્રણ નીચેના સચિવાલય કેડરના વર્ગ-૧ ના અધિકારીઓની બે માસ સુધીની રજા તથા વર્ગ-ર ના અધિકારીઓની રજા મંજુર કરવાને લગતી તમામ બાબતો.

 

રાજયના હેતુઓ માટે સરકારમાં નહિત થયેલો કે સરકારના કબજા હેઠળના અને પંચાયત, ગામ ગૃહનિર્માણઅને ગામ વિકાસ વિભાગને સોંપાયેલા કામ, જમીન અને મકાનો.

  આ સૂચિમાંની કોઇપણ બાબતના હેતુ માટે તપાસ અને આંકડા
  કોઇ કોર્ટ મારફત લેવાની ફી સિવાય આ સૂચિમાની બાબતો માટેની ફી.
  સતત અછતગ્રસ્ત વિસ્‍તારો માટેનો કાર્યક્રમ
  રણ વિસ્‍તાર વિકાસ કાર્યક્રમ
 

સ્વૈચ્છિક સંસ્થાઓ, સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ હાથ ધરવા ઇચ્છતી હોય તેવી સંસ્થાઓને માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ.

  ગ્રામ વિકાસ તાલીમ સંગીન બનાવવી.
  સંપુર્ણ ગ્રામીણ સ્વરોજગાર યોજના.
  ખાસ રોજગાર યોજના
  ઇન્દિરા આવાસ યોજના
  ગ્રામીણ સ્વચ્છતા યોજના (રૂરલ સેનીટેશન )
  ગોકુળ ગ્રામ યોજના
  સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના
 
પાછળ જુઓ આગળ જુઓ