પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ


મુખપૃષ્ઠપ્રસ્તાવના

પ્રસ્તાવના

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ પોતાને ફાળવેલ વિષયોને લગતી બાબતો અંગે નીતિ વિષયક નિર્ણયો લે છે. તે ઉપરાંત એના અમલ પર દેખરેખ રાખે છે માર્ગદર્શન અને હુકમો ના સ્વરૂપે આદેશો બહાર પાડે છે. આ રીતે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ નિયંત્રણની કામગીરી કરે છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનું આ ૩૧(એકત્રીસ)મું કામગીરી અંદાજપત્ર છે.

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ અગ્ર સચિવશ્રીના નિયંત્રણ હેઠળની કામગીરી છે. આ વિભાગમાં
તા.૩૧-૦૩-૨૦૧૭ થી ૩૧-૦૩-૨૦૧૮ ના રોજની સ્થિતીએ મંજુર થયેલ અધિકારીઓ કર્મચારીઓની વિગત નીચે પ્રમાણે છે.

રાજય પત્રિત અધિકારીઓ
ક્રમઅધિકારી/કર્મચારીવિગત
અગ્ર સચિવશ્રી(પંચાયત)
કમિશ્નરશ્રી-વ- અગ્ર સચિવશ્રી (ગ્રામ વિકાસ)
નાયબ સચિવશ્રી
ઉપ સચિવશ્રી
સેકશન અધિકારી૨૦
કુલ૩૫
બિન રાજય પત્રિત અધિકારીઓ
ક્રમઅધિકારી/કર્મચારીવિગત
નાયબ સેકશન અધિકારી૬૨
કારકુન
ઓફીસ આસીસ્ટંટ ૨૨
લઘુલિપિક ગ્રેડ ૧ (અંગ્રેજી)
લઘુલિપિક ગ્રેડ ૧ (ગુજરાતી)
લઘુલિપિક ગ્રેડ ૨
ટાઈપિસ્ટ
ડ્રાઇવર
નાયક, પટાવાળા, હમાલ, પેકર કમ બાઈન્ડર
-કુલઃ૧૦૯
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનુ વહીવટી માળખુ પરિશિષ્ટ-૧ મુજબ છે.

પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના વહીવટી અંકુશ હેઠળ નીચે દર્શાવેલ ખાતાના વડાઓ કામ કરે છે.


વિકાસ કમિશનરશ્રી, ગાંધીનગર

ગ્રામ વિકાસ કમિશનરશ્રી, ગાંધીનગર

નિયામકશ્રી , ગ્રામ વિકાસ અને પંચાયતી રાજભવન , જુનાગઢ

સચિવશ્રી, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ , અમદાવાદ
આ ઉપરાંત નીચે મુજબના નિગમ અને વૈધાનિક સંસ્થા આ વિભાગની પ્રવૃતિઓના વિકાસમાં મદદ કરવા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ કામ કરે છે.

પાછળ જુઓઆગળ જુઓ