પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ


મુખપૃષ્ઠયોજનાઓઇ-ગ્રામ વિશ્‍વગ્રામ યોજના

ઇ-ગ્રામ વિશ્‍વગ્રામ યોજના

ઇ-ગ્રામ યોજના એક નજરે
તમામ 33 જીલ્‍લાપંચાયતો અને ૨૪૭ તાલુકાપંચાયત નું ગુજરાત સ્‍ટેટ વાઇડ એરિયા નેટવર્કથી and Panchayat wide area network જોડાણ
કુલ ૧૩૬૮૫ ગ્રામ પંચાયત ખાતે આ૫વામાં આવી રહેલ ઇ કનેકટીવીટીથી ગ્રામ્‍યજનોનું વિશ્વ સાથે જોડાણ.
પ્રથમ તબકકામાં મુખ્‍યત્‍વે ઇ-ગ્રામ દ્વારા જન્‍મ-મરણનું પ્રમાણ૫ત્ર, આવકનો દાખલો, જાતિનો દાખલો, ચારિત્ર્યનું પ્રમાણ૫ત્ર, રહેઠાણનું પ્રમાણ૫ત્ર વગેરે અને સરકારી વિવિઘ યોજનાઓના ફોર્મસ/અરજી૫ત્રકોની ઉ૫લબ્‍ઘતા.
માહિતીનો પ્રચાર-પ્રસાર તેમજ પંચાયતોના સભ્‍યો અને કર્મચારીઓની તાલીમ માટે તમામ જીલ્‍લાપંચાયત, તાલુકા પંચાયત અને તાલીમ કેન્‍દ્ર ખાતે સેટેલાઈટ આધારિત ડાયરેકટ ડિજીટલ રિસેપ્‍શન સિસ્‍ટમની વ્‍યવસ્‍થા.
પાછળ જુઓઆગળ જુઓ