પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ


મુખપૃષ્ઠ યોજનાઓગ્રામસભાગ્રામસભા-ઉદેશો
 

ગ્રામસભા-ઉદેશો

 
  લોકસશક્તિકરણ
  તંદુરસ્ત લોકશાહીની તાલીમ પુરૂ પાડતું માધ્યમ.
  ગરીબો અને મહિલાઓને રજુઆત કરવાની તક.
  અધિકારી/કર્મચારી અને લોકો વચ્ચે સુમેળભર્યા સંવાદની તક
  લોકભાગીદારી
  સરકાર/પંચાયતની કામગીરીનું લોકો દ્વારા સીધું સામાજીક અન્વેષણ.