પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ
સીડમની યોજના
મુખપૃષ્ઠયોજનાઓસીડમની યોજના

સીડમની યોજના

૪. પુરસ્કાર પસંદગી સમિતિઓ
તાલુકા સ્પર્ધા સમિતિ.તાલુકા દીઠ શ્રેષ્ઠ્ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા માટે તાલુકા કક્ષાએ નીચે મુજબની સમિતિઓ રહેશે.
 
જિલ્લા વિકાસ અધિકારી નકકી કરે તે જિલ્લા કક્ષાના વર્ગ-૧ ના અધિકારીશ્રી અધ્યક્ષ
તાલુકા વિકાસ અધિકારીશ્રી સભ્ય સચિવ
મહિલા બાળ વિકાસ અધિકારી સભ્ય
બ્લોક હેલ્થર ઓફીસર સભ્ય
કેળવણી નિરીક્ષક સભ્ય
વિસ્તરણ અધિકારી(ખેતી) સભ્ય
નાયબ કાર્યપાલક ઇજનેર(પંચાયત) સભ્ય
 
જિલ્લા સ્પર્ધા સમિતિ. જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા માટે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને એક સમિતિ રહેશે. જે સબંધિત જિલ્લામાં તમામ બાબતોનું સંચાલન, નિયંત્રણ અને માર્ગદર્શનની જવાબદારી નિભાવશે. આ સમિતિમાં
 
જિલ્લા વિકાસ અધિકારી અધ્યક્ષ
નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સભ્ય સચિવ
નાયબ જિલ્લા વિકાસ અધિકારી(પંચાયત) સભ્ય
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સભ્ય
મુખ્યા જિલ્લા આરોગ્ય અધિકારી સભ્ય
પ્રોગ્રામ ઓફીસર(આઇ.સી.ડી.એસ.) સભ્ય
જિલ્લા ખેતવાડી અધિકારી સભ્ય
 
રાજય સ્પર્ધા સમિતિ. રાજય કક્ષાએ નીચે પ્રમાણે રાજય સ્પંર્ધા સમિતિ રહેશે.
 
વિકાસ કમિશ્નરશ્રી અધ્યક્ષ
અધિક વિકાસ કમિશ્નરશ્રી સભ્ય સચિવ
અધિક / સંયુકત / નાયબ / સચિવ(પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ) સભ્ય
નાયબ વિકાસ કમિશ્નરશ્રી સભ્ય સચિવ
અધિક ગ્રામ વિકાસ કમિશ્નરશ્રી સભ્ય
અધિક સંયુકત કમિશ્નરશ્રી આરોગ્ય વિભાગ, (કમિશ્નર આરોગ્ય નકકી કરે તે) સભ્ય
સંયુકત નાયબ નિયામકશ્રી (શિક્ષણ વિભાગ) નિયામક પ્રાથમિક શિક્ષણ નકકી કરે તે સભ્ય
મુખ્યે ઇજનેરશ્રી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (મેનેજીંગ ડીરેકટર, ગુજરાત પાણી પુરવઠા બોર્ડ નકકી કરે તે) સભ્ય
 
 
 
 
પાછળ જુઓ આગળ જુઓ